D.El.Ed. (PTC)

FY Prelim Papers 2019 - P.R.Training College, Raikhad, A'bad

મિત્રો, આ સાથે નીચેની લિંકમાં પી.આર.ટ્રેનીંગ કોલેજ, રાયખડ, અમદાવાદથી શ્રી અમિતભાઈ પાંડેએ મોકલેલ પ્રથમ વર્ષ પ્રિલિમ 2019 ના પેપર્સ છે. આ પેપર્સ મોકલાવવા બદલ સંસ્થાના આચાર્યા શ્રી મતિ ફાલ્ગુનીબેન પટેલ તેમજ સર્વે અધ્યાપક મિત્રોનો આભારી છું.

પ્રથમ વર્ષ પ્રિલિમ પરીક્ષા 2019    Download 

થોડા પેપર સેટ ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્ર તથા ગુજરાતની કોઈ ડાયેટના મળી જાય તો તાલીમાર્થીઓને ખૂબ સારી પ્રેક્ટિસ થઈ શકે. 

Thursday, 28 March 2019

SY રમત દ્વારા પ્રોજેક્ટ કાર્યના સ્ટેપ યાદ રાખો

નીચે પ્રોજેક્ટ કાર્યના સ્ટેપ આડા-અવળા ક્રમમા છે. આપે તેને ડ્રેગ કરી યોગ્ય ખાનામાં ડ્રોપ કરવાના છે. બધા થઈ જાય પછી નીચે check બટન પ્રેસ કરતાં તમારું રિઝલ્ટ દેખાશે. જો મોબાઇલમા રમતા હોય તો ફોન ત્રાસો રાખશો તો મજા આવશે.


Sunday, 24 March 2019

FY SY Prelim Papers 2019 Ghodasar A'bad.


આ સાથે નીચેની લિન્ક માં સરસ્વતી સ્ત્રી અધ્યાપન મંદિર, ઘોડાસર - અમદાવાદ થી આચાર્યશ્રી પરેશભાઈ પટેલે મોકેલેલ પેપર્સ મૂકી રહ્યો છું. પેપર્સ મોકલાવવા બદલ શ્રી પરેશભાઈ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપનો સહયોગ સમગ્ર ગુજરાતનાં ડી.એલ.એડ.ના તાલીમાર્થોને ઉપયોગી થશે.

પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2019   Download

બીજું વર્ષ પ્રિલિમ પેપર્સ 2019   Download




પ્રથમ- દ્રીતીય વર્ષ પ્રિલિમ પેપર્સ -બોરખડી (જી.તાપી)

આ સાથે નીચેની લિન્કમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપી માંથી શ્રી પ્રતિકભાઈ વ્યાસે મોકલેલ પ્રથમ તેમજ બીજા વર્ષના પ્રિલિમિનરી પરિક્ષાના પેપર્સ મૂકી રહ્યો છું. આ પેપર્સ મોકલાવવા બદલ આચાર્યા શ્રીમતિ સંગીતાબેન તેમજ સમગ્ર સ્ટાફનો આભારી છું.

પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2018    Download

પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2019    Download

બીજું વર્ષ પ્રિલિમ પેપર્સ 2019      Download

Friday, 22 March 2019

FY SY Preli Papers 2019 Rajpipla

મિત્રો,
આ સાથે સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે માર્ચ 2019 માં લેવાયેલ પ્રિલિમિનરિ પરિક્ષાના પેપર્સની લિન્ક મૂકી રહ્યો છું. આ પેપર્સ આપવા બદલ આચાર્યા શ્રીમતિ ભારતીબેન ભાવસાર તેમજ બધા અધ્યાપક મિત્રોનો આભારી છું.
પેપર્સ ડાઉનલોડ કરવા જે-તે નામ પર ક્લિક કરો.

પ્રથમ વર્ષ પ્રિલિ પેપર્સ 2019 રાજપીપળા

દ્રીતીય વર્ષ પ્રિલિ પેપર્સ 2019 રાજપીપળા


જો કોઈ પોતાની કોલેજના પેપર્સ સમગ્ર ગુજરાતનાં વિધાર્થીઓને ઉપયોગી થાય તે માટે આપવા માંગતુ હોય તો ptcsetu1@gmail.com પર મેઈલ કરવા વિનંતી. હું આપનું તેમજ આપની કોલેજના નામ સાથે આ પેપેર્સ બ્લોગ પર અપલોડ કરીશ.

  

Monday, 11 March 2019

FY SY Prelim. Papers 2019 Anand Dis.

મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં શ્રી દિલીપભાઈએ મોકલેલ આણંદ જિલ્લાની ડી.એલ.એડ.કોલેજોના પ્રિલિમ પરિક્ષાના પેપર્સ છે. આ પેપેર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલાવવા બદલ બધા આચાર્યશ્રીઓ તથા અધ્યાપક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 
પેપર્સ ડાઉનલોડ કરવા જે-તે વર્ષના નામ પર ક્લિક કરો. 


Thursday, 7 March 2019

પ્રથમ વર્ષ આંતરિક કસોટી મૂલ્યાંકન પત્રકો 2019

પ્રથમ વર્ષના આંતરિક કસોટીના મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
પ્રથમ વર્ષ આંતરિક કસોટી મૂલ્યાંકન પત્રકો 2019
(નોંધ: આ પત્રકો SY ના પત્રકોની જેમજ ભરવાના છે. બીજું કે દરેક ફોર્મુલા કાળજીપૂવર્ક નાખેલ છે છતાં તાલીમાર્થીઓના વાર્ષિક ગુણાંકન હોય રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલતા પહેલા એક વાર ચેક કરી લેવા વિનંતી.)

Monday, 4 March 2019

SY આંતરિક કસોટીઓ મૂલ્યાંકન પત્રકો 2019


મિત્રો,
 આ સાથે આંતરીક કસોટીઓના મૂલ્યાંકન પત્રકો નીચેની એક્સેલ શીટમાં છે તે ડાઉનલોડ કરી લેવા વિનંતી.

SY આંતરિક કસોટીઓ મૂલ્યાંકન પત્રકો 2019