D.El.Ed. (PTC)

Saturday, 13 April 2019

પ્રિલિમ પરીક્ષા પેપર્સ 2019 એમ.એલ.દોશી સ્ત્રી બુ.અ.મંદિર, સુરેન્દ્રનગર

આ સાથે નીચેની લિંકમાં સુરેન્દ્રનગરથી શ્રી વી.કે.ઝાલાએ મોકલેલ  શ્રી એમ.એલ.દોશી સ્ત્રી બુ.અ.મંદિર ના પ્રિલિમ પરિક્ષાના પેપર્સ છે. આ પેપર્સ મોકલાવવા બદલ સંસ્થાના આચાર્યાશ્રી  ડો.અલ્કાબેન દેવમુરારી, સમગ્ર સ્ટાફ તેમજ શ્રી વી.કે.ઝાલા નો આભારી છું.

પ્રિલિમ પરીક્ષા પેપર્સ 2019 એમ.એલ.દોશી સ્ત્રી બુ.અ.મંદિર, સુરેન્દ્રનગર
 


પ્રથમ વર્ષ         DOWNLOAD

દ્વિતીય વર્ષ        DOWNLOAD 

Thursday, 11 April 2019

FY SY Pelim Papers 2019 Lohana Adhyapan Mandir, Rajkot


મિત્રો, આ સાથે નીચેની લિંકમાં રાજકોટથી શ્રી લોહાણા સ્થાપિત મહિલા અધ્યાપન મંદિર માથી શ્રી હિમ્મતભાઈ વાલિયાએ મોકલેલ પ્રથમ તેમજ દ્વિતીય વર્ષના પ્રિલીમ પરિક્ષાના પેપર્સ છે. પ્રથમ અને દ્વિતીય વર્ષના પેપર્સ એક જ ફોલ્ડરમાં હોય આપ આપની જરૂરિયાત અનુસાર પ્રિન્ટ કાઢશો.
તાલીમાર્થીઓના ઉપયોગ માટે મોકલેલ પેપર્સ માટે આચાર્યા શ્રી મતી રશ્મિબેન તેમજ હિમ્મતભાઈ અને સમગ્ર સ્ટાફનો આભારી છું.

પ્રથમ દ્વિતીય વર્ષ પ્રિલિમ પેપર્સ 2019         Download 

Wednesday, 10 April 2019

SY Annual Exam Papers 2017 by SEB

મિત્રો,
ઘણા મિત્રોના મેસેજ હતા કે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2017 માં  લેવાયેલ દ્વિતીય વર્ષની પરિક્ષાના પેપર્સ બ્લોગ પર મૂકો.  જે આ સાથેની લિંકમાં મૂકી રહ્યો છું.

SY Annual Exam Papers 2017 by SEB       Download 

Tuesday, 2 April 2019

FY SY Prelim Papers 2019 Gharshala Bhavnagar

આ સાથે નીચેની લિંકમાં ઘરશાળા બુનિયાદી અધ્યાપન મંદિર, ભાવનગર તરફથી શ્રી લાભુભાઈ ચાવડાએ  તેમની કોલેજમાં લેવાયેલ પ્રિલિમ પરીક્ષા - 2019 ના પેપર્સ મોકલેલ છે તે આપ ડાઉનલોડ કરી શકો છો.  સમગ્ર ગુજરાતનાં તાલીમાર્થીઓને ઉપયોગી થઈ શકે તે માટે પેપર્સ મોકલાવવા બદલ શ્રી લાભુભાઈ તેમજ તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું.

પ્રથમ વર્ષ પ્રિલિમ પરીક્ષા - 2019        Download 

બીજું વર્ષ પ્રિલિમ પરીક્ષા - 2019          Download