D.El.Ed. (PTC)

Tuesday, 9 July 2019

SY Course 1 B Q. Bank

મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં બીજા વર્ષના કોર્ષ 1 B - સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસની પ્રશ્ન બેન્ક મૂકી રહ્યો છું. જેમાં કૌસમાં દર્શાવેલ સાલ તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલ વર્ષ દર્શાવે છે. આ પ્રશ્નો જૂન 2019 સુધીના અપડેટ કરેલા છે. જો કોઈ પાસે આ સિવાયના પણ પ્રશ્નો હોય તો મને ptcsetu1@gmail.com પર મોકલાવશો તો હું તેનો સમાવેશ આ પ્રશ્નો સાથે કરી દઇશ.

કોર્ષ 1 B - સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસ DOWNLOAD 

Tuesday, 2 July 2019

SY D EL ED 2019 RESULT

મિત્રો, 
આ સાથે એસ. વાય. નું  પરિણામ મૂકું છુ જે માત્ર જાણ માટે છે. અંતિમ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે તેને  ગણવું.
કોલેજ વાઇઝ ફાઈલ એક્સેલ છે એટલે તેમાથી તમે તમારી કોલેજ પુરૂતુ કોપી કરી બીજામાં પેસ્ટ આપી શકશો.

કોલેજ વાઈજ પરિણામ SY 2019   DOWNLOAD
RANKERS  SY  2019      DOWNLOAD