D.El.Ed. (PTC)

Tuesday, 29 June 2021

SY 3 B (English) Model Paper 6

 

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

            તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વિતીય વર્ષનું પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરેલ છે ત્યારે તાલીમાર્થીઓ પેપરની પૂરતી પ્રકટીશ કરી શકે તે માટે બ્લોગ પર કોર્ષ 1 અ – બોધ ... અને કોર્ષ 3 બ – અંગ્રેજીના પાંચ પાંચ પેપેર્સ ક્રમશ: મૂકવામાં આવશે.

            તાલીમાર્થીઓને વિનંતી કે બની શકે તો સમય મર્યાદામાં અને મોઢે પેપર્સ લખવાની પ્રેકટીશ કરશો તો પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે.

            આજે કોર્ષ 3 બ (અંગ્રેજી)નું  પેપર મૂકું છું. આ પેપરને ન. 6 એટલા માટે આપેલ છે કે અગાઉ 5 પેપર કોઈ ને કોઈ સંદર્ભમાં બ્લોગ પર આવી ગયેલ છે. આથી અહિયાં મુકેલ નથી. આમ છતાં આપને જોઈતા હોય તો નીચે કોમેન્ટ બોક્સ માં જણાવશો તો ફરીથી મૂકીશું.

 

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પાર ક્લિક/ટચ કરશો.

             SY 3 B (English) Model Paper 6            Download


Sunday, 27 June 2021

SY Blue Print



મિત્રો, નીચેની લિંકમાં દ્વિતીય વર્ષના બધા કોર્ષની બ્લ્યુ પ્રિન્ટ Feb. 2024 સુધીના બધા સુધારા સાથે અને મોડેલ પેપર્સ સાથે મુકેલ છે. 


દ્વિતીય વર્ષ બ્લ્યુ પ્રિન્ટ  Download



Friday, 25 June 2021

SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 1

 

            નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

            તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વિતીય વર્ષનું પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરેલ છે ત્યારે તાલીમાર્થીઓ પેપરની પૂરતી પ્રકટીશ કરી શકે તે માટે બ્લોગ પર કોર્ષ 1 અ – બોધ ... અને કોર્ષ 3 બ – અંગ્રેજીના પાંચ પાંચ પેપેર્સ ક્રમશ: મૂકવામાં આવશે.

            તાલીમાર્થીઓને વિનંતી કે બની શકે તો સમય મર્યાદામાં અને મોઢે પેપર્સ લખવાની પ્રેકટીશ કરશો તો પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે.

            આજે કોર્ષ 1 અ – બોધ (જ્ઞાન) અધ્યયન એને સામાજિક સંસ્કૃતિ પરિપેક્ષ્ય નું પહેલું પેપર મૂકું છું.

            પેપર ડાઉનલોડ કરવા નીચેના નામ પર ક્લિક/ટચ કરશો.

 

            SY 1 A – બોધ (જ્ઞાન) અધ્યયન... Model Paper 1            Download

Wednesday, 23 June 2021

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021

મિત્રો, 'ગુજરાત રોજગાર સમાચાર' દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021 આપ નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.   

 કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021       DOWNLOAD

Friday, 11 June 2021

બ્રિજકોર્ષ – ક્લાસ રેડીનેશ – જ્ઞાનસેતુ સાહિત્ય

 

બ્રિજકોર્ષ – ક્લાસ રેડીનેશ – જ્ઞાનસેતુ સાહિત્ય


અધ્યાપક મિત્રો તથા તાલીમાર્થી મિત્રો,

આપ સૌને ખ્યાલ છે તેમ આપણા શિક્ષણ વિભાગે ધો. 1 થી 10 ના વિધાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં

આગળના વર્ષના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરી આગળ વધી શકે તે માટે ક્લાસ રેડીનેશ કાર્યક્રમ –

બ્રિજકોર્ષનું આયોજન કરેલ છે.  

આપણા ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ પણ વિષયવસ્તુની તૈયારે માટે આ સાહિત્યનો ઉપયોગ કરે તો

ખુબ જ અસરકારક થશે, કારણ કે આ સાહિત્ય માત્ર ડી.એલ.એડ. માટે જ નહીં પણ ટેટ માટે અને 

ભવિષ્યના શિક્ષક તરીકે અત્યારથી જ નવી પદ્ધતિનો પરિચય મેળવે તે માટે પણ ખૂબ જ જરૂરી છે. હાલ 

પ્રાથમિક શાળામાં અર્થગ્રહણના પ્રશ્નો વધુ પૂછતા હોય તેની પ્રેકટીશ પણ સારી રીતે થઈ શકશે. 

તાલીમાર્થીઓને આપણે આ મોડ્યુલ્સ ડાઉનલોડ કરી ફૂલ સ્કેપ નોટબુક માં લખવા માટે આપી શકીએ. 

હાલ ના સમયમાં તાલીમાર્થીઓ ઘરે હોય આ સાહિત્ય ઉપયોગી થશે, સાથે સાથે હાલમાં આ કાર્યક્ર્મના 

પ્રસારણનું ટાઈમ ટેબલ તેમણે પહોચાડી તે જોવા માટે પ્રેરી શકીએ. તાલીમાર્થી મિત્રો પણ જાતે આ સાહિત્યનો ઉપયોગ કરી પોતાનું જ્ઞાન વધુ પાકું કરે તે પણ એટલું જ મહત્ત્વનું છે. 


              જે તે ધોરણનું સાહિત્ય ડાઉનલોડ કરવા તે નામ પર ક્લિક/ટચ કરવું.


ધોરણ 1        શાળા તત્પરતા         ડાઉનલોડ

ધોરણ 1        શિક્ષક આવ્રુતિ        ડાઉનલોડ


ધોરણ 2        વર્ગ તત્પરતા           ડાઉનલોડ


ધોરણ 3        વર્ગ તત્પરતા           ડાઉનલોડ


ધોરણ 4       ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 4       ગણિત                     ડાઉનલોડ


ધોરણ 5        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 5        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 5        ગણિત                     ડાઉનલોડ


ધોરણ 6        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 6        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 6        ગણિત                     ડાઉનલોડ


ધોરણ 7        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 7        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 7        ગણિત                     ડાઉનલોડ


ધોરણ 8        ગુજરાતી                  ડાઉનલોડ

ધોરણ 8        અંગ્રેજી                    ડાઉનલોડ

ધોરણ 8        ગણિત                     ડાઉનલોડ