D.El.Ed. (PTC)

Tuesday, 15 February 2022

CTET Dec. 2021 Result

 મિત્રો, 

Central Board of Secondary Education (CBSE) દ્વારા  ડિસેમ્બર  2021 માં લેવાયેલ CTET પરીક્ષાનું પરિણામ આપ નીચેની લિન્ક પરથી મેળવી શકો છો.  


For Result click here.



Saturday, 12 February 2022

Gujarati GK One liner


     

મિત્રો, આ સાથે નીચેની લિન્ક માં ૐ ક્લાસીસ, ગાંધીનગર દ્વારા બહાર પાડેલ ગુજરાત રાજ્યને લગતા તથા સામાન્ય જ્ઞાનને લગતા આશરે 6000 જેટલા વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે જે વિધાર્થીઓને / તાલીમાર્થીઓને ટેટ 1, ટેટ 2, ટાટ જેવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આપ આપના મિત્રોને કે જેઓ કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં હોય તેમને પણ મોકલાવી મદદરૂપ થઈ શકો છો. 


Gujarati GK One Liner Questions    Download  




Opinion about Blog (Gujarat First Ranker Gunjan Ambaliya)

 દ્વિતીય વર્ષ ડી.એલ.એડ.2021 ની વાર્ષિક પરીક્ષામાં શ્રી મહિલા અધ્યાપન મંદિર, બાબાપુરની તાલીમાર્થી આંબલીયા ગુંજનબેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. તેઓને ઉપયોગી થયેલ બ્લોગ વિશે પોતાનું મંતવ્ય મોકલાવ્યું છે.



I am thankful to Vimal sir for the blog PTC Setu. I am  Ambaliya Gunjan who's got first rank in Gujarat in D. El. Ed. (PTC)  2nd year. I have done D.El.Ed. from Shri Mahila Adhyapan Mandir, Babapur. I am fond of your blog. You have given all the materials, papers, books, news, quizs, content, CTET materials, results, ranks and all digital information. You are master in digitalization. I used so much this blog for all these things, and specially I am thankful to Vimal sir because I had written so many papers and all that I got from you. Now I am preparing for competitive exam, so I request to you to tell us all the paper and material of TAT 1 and 2.  Thank you again.


Thursday, 10 February 2022

SY D.El.Ed. 4 A Maths Assignment (Content)

       


  મિત્રો, અહી ડી. એલ. એડ. ના બીજા અને અગત્યના વર્ષ માટે ગણિત જેવા અઘરા વિષયમાં તાલીમાર્થીઓને પેપરની વધુ સારી પ્રેક્ટિસ થઈ શકે તે માટે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીના અધ્યાપક મિત્ર શ્રી ડો. પ્રતિકભાઈ વ્યાસે પ્રશ્ન મુજબ વિષયવસ્તુના પ્રશ્નો કે જે વાર્ષિક પરીક્ષામાં તથા બીજી કોલેજોની પરીક્ષામાં પૂછાયેલ છે તેનું જવાબ / સમજૂતી સાથેનું એક એસાઇંમેંટ બનાવ્યું  છે, જે આપ સૌને ઉપયોગી થશે. સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે બ્લોગમાં મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી પ્રતિકભાઈનો આભારી છું.

SY D.El.Ed. 4 A Maths  Assignment (Content)         Download