D.El.Ed. (PTC)

Wednesday, 27 July 2022

ભક્તિધારા - પ્રાર્થના સંપુટ

       જો તમારે વિધાર્થીઓને શુદ્ધ ચારિત્ર્ય અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય તો નિત્ય નિયમિત પ્રાત:કાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય એકેય નથી.”       - ગાંધીજી

        અધ્યાપક મિત્રો / શિક્ષક મિત્રો / તાલીમાર્થી મિત્રો,

        પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણી શાળાઓ / કોલેજોમાં દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ. આપણા સૌ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. આપણું પ્રાર્થના સંમેલન જેટલું સમૃદ્ધ હોય તેટલું વિધાર્થીઓનું મૂલ્ય શિક્ષણ વધારે અસરકારક બની રહે છે.

        અહિયાં અગાઉ જુનાગઢ – પોરબંદર જિલ્લા પી.ટી.સી. કોલેજ પરિવાર દ્વારા અને શ્રી એમ. વી. વેકરીયા દ્વારા સંકલન કરી બહાર પાડેલ ભક્તિધારા” પ્રાર્થના સંપુટ બહાર પાડવામાં આવેલ તેની પીડીએફ મૂકવાનો પ્રયત્ન કરેલ છે. બ્લોગ ઉપર આ પીડીએફ મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી વેકરીયા સાહેબ અને તેમની સમગ્ર ટીમનો આભારી છું.

        અહિયાં કુલ પાંચ વિભાગ પાડેલ છે. જેમાં પ્રથમ ભાગ પ્રસ્તાવના માં પ્રાર્થના એટ્લે શું?, પ્રાર્થનાનું મહત્ત્વ, પ્રાર્થના સંમેલનની સૂચિ, પ્રાર્થના માટેના નિયમો વગેરે જેવી બાબતો આવરી લીધેલ છે. બીજા વિભાગમાં વિવિધ ધર્મોની પ્રાર્થના આપેલી છે જ્યારે ત્રીજા વિભાગમાં કુલ 51 ગુજરાતી પ્રાર્થના, ચોથા વિભાગમાં 21 હિન્દી પ્રાર્થના અને પાંચમા ભાગમાં 12 અંગ્રેજી પ્રાર્થના આપેલી છે.

        આ બધી પ્રાર્થનાઓનો અગત્યનો ભાગ હોય તો તેના રંગબેરંગી ચિત્રો છે. ખૂબ આકર્ષક અને નયનરમ્ય ચિત્રો સાથે પ્રાર્થના જોવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે.

        જે તે વિભાગને ડાઉનલોડ કરવા તેના પર ક્લિક / ટચ કરવું.

પ્રસ્તાવના અને પ્રાર્થના વિશેની માહિતી       DOWNLOAD

વિવિધ ધર્મોની પ્રાર્થનાઓ       DOWNLOAD

ગુજરાતી પ્રાર્થનાઓ       DOWNLOAD

હિન્દી પ્રાર્થનાઓ          DOWNLOAD

અંગ્રેજી પ્રાર્થનાઓ        DOWNLOAD

Sunday, 24 July 2022

TET 1 (2015) MCQ Part 3 (ગુજરાતી ભાષા)

Created By Html Quiz Generator

Time's Up

score :

Name : Apu

Roll : 3

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Disclaimer: Information contained in this work has been obtained by the blogger, from various sources that are believed to be reliable. However, neither the blogger nor its editor guarantee the accuracy or completeness of any information nor at its authors shall be liable for any errors, omissions or damages arising out of this information. This work is published with the understanding that the blogger and its editor are supplying information but are not attempting to render any professional services. If such services are required, the assistance of an appropriate professional should be sought.

Friday, 22 July 2022

SY D.El.Ed. Course 6 ICT New Module (2022-23)

મિત્રો, સમયની સાથે પરીવર્તન જરૂરી છે. ડી.એલ.એડ. ના બીજા વર્ષના કોર્ષ 6 ICT ના મોડયુલમાં જી સી ઈ આર ટી એ જરૂરી સુધારાઓ કરી હાલના સજોગોમા કમ્પ્યુટર વિષયમાં જરૂરી મુદ્દાઓ/ટોપીક ને લગતા ચેપ્ટર ઉમેર્યા છે. હવે પછીની બીજા વર્ષની પરીક્ષામાં આ મોડયુલમાંથી પેપર સેટ થવાનું હોય આપના તાલીમાર્થીઓ / મિત્રોને નીચેની લિન્ક દ્વારા ડાઉનલોડ કરવા કહેશો.   

SY D.El.Ed. Course 6 ICT New Module (2022-23) DOWNLOAD

Saturday, 16 July 2022

TET 1 (2012) Paper by State Examination Board

  મિત્રો, થોડા સમયમાં TET 1 / TET 2 / TAT  ની પરીક્ષાનું આયોજન થવાની શક્યતા છે. આથી આપ તેની વિસ્તૃત અને અસરકારક તૈયારી કરી શકો તે માટે આ બ્લોગમાં એક અલગ ટેબ TET / TAT શરૂ કરી રહ્યો છુ. જેમાં આપ TET / TAT જૂના પેપેર્સ, ક્વિઝ અને પ્રશ્નોનું સોલ્યુસન સહિતનું મટિરિયલ્સ  મેળવી શકશો. નિયમિત અપડેટ મેળવવા માટે જો આપ જમણી બાજુ આપેલ whatsapp અથવા teligram ચેનલમાંથી કોઈ એકમાં જોઇન્ટ થઈ જશો તો આપને માહિતી સમયસર મળી શકશે. 

નીચેની લિન્ક પરથી આપ 2012 નું ટેટ1 નું પેપર ડાઉનલોડ કરી શકો છો. 

TET 1 (2012) Paper by State Examination Board   Download

SY D.El.Ed. 1 B MCQ Part 1 Journal Writing

Created By Html Quiz Generator

Time's Up

score :

Name : Apu

Roll : 3

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Monday, 11 July 2022

TET 1 (2015) MCQ Part 2 (બાલ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો)

Created By Html Quiz Generator

Time's Up

score :

Name : Apu

Roll : 3

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Disclaimer: Information contained in this work has been obtained by the blogger, from various sources that are believed to be reliable. However, neither the blogger nor its editor guarantee the accuracy or completeness of any information nor at its authors shall be liable for any errors, omissions or damages arising out of this information. This work is published with the understanding that the blogger and its editor are supplying information but are not attempting to render any professional services. If such services are required, the assistance of an appropriate professional should be sought.

Saturday, 9 July 2022

TET 1 (2015) MCQ Part 1 (સામાન્ય જ્ઞાન)