D.El.Ed. (PTC)

ધો. 5 થી 8 અંગ્રેજી ઈ-કન્ટેન્ટ (GCERT)



મિત્રો, 

આ સાથે નીચેની લિંકમાં Virtual Classroom Project અંતર્ગતનું ધો. 5 થી 8 ના અંગ્રેજી વિષયનું ઈ-કન્ટેન્ટ છે, જેની મદદથી ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ પોતાનું વિષયવસ્તુ અને શિક્ષકો પોતાના વિધાર્થીઓનું જ્ઞાન વિડિયોની મદદથી વધુ સતેજ કરી શકે છે. 

નીચેની લિન્ક ખોલતા આપે જમણી બાજુએ આપેલ ધોરણવાર/સત્ર મુજબના જે તે એકમ પર ક્લિક/ટચ કરતાં જે તે પ્રવૃતિ/એકમ ખૂલી જશે. 


 ધો. 5 થી 8 અંગ્રેજી ઈ-કન્ટેન્ટ    Click Here


 શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪માં પ્રાયોગિક ધોરણે GIET, GCERT, BISAG અને SSA ના સહયોગથી ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ છ જિલ્લાઓ અને મોડેલ સ્કૂલમાં આ કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ હતો. હાલમાં તમામ પ્રાથમિક શાળાઓ આ કાર્યક્રમનો લાભ લઇ રહી છે.

    પ્રવર્તમાન સમયમાં Massive Online Open Courses (MOOCs)ની ડીમાન્ડ વધેલ છે. જેથી પણ શિક્ષણમાં ઇનોવેશનને સ્થાન છે. 
 રાજ્યમાં આર.ટી.ઇ.-૦૯ના અમલીકરણથી ધોરણ ૬ થી ૮માં વિષય શિક્ષક તરીકે ભાષા શિક્ષકની ભરતી થાય છે જેમાં ભાષા શિક્ષક તરીકે અંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્કૃત પૈકી કોઇ એક મુખ્ય વિષય હોય તે શિક્ષકો તરીકે કામગીરી બજાવે છે.  
  અંગ્રેજી સિવાયના મુખ્ય વિષયવાળા શિક્ષકને અંગ્રેજી વિષયના શિક્ષણકાર્યમાં પડતી મુશ્કેલી નિવારવા માટે વર્ચ્યૂઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ઉપયોગી.
  શિક્ષણ કાર્યમાં ઈ-લર્નીગનો ઉપયોગ વધારવા અને તજજ્ઞીય શિક્ષકોનો પ્રત્યક્ષ લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવેે છે.

Wednesday, 17 May 2023

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 (ગુજરાત રોજગાર સમાચાર)

 


મિત્રો, નીચેની લિંકમાં ગુજરાત રોજગાર સમાચાર દ્વારા બહાર પાડવામાં આવતો એક માહિતીના દળદાર ગ્રંથની લિન્ક આપેલ છે, જેમાંથી આપ દરેક પ્રકારના કોર્ષની વિશેષ માહિતી મેળવી શકશો. 

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 Download  Click Here 

Monday, 1 May 2023

SY 2 B Unit 3 MCQ (જાતિ, શાળા અને સમાજ)

 

મિત્રો, અહી આપેલ MCQ માત્ર આપને પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની જાણ માટે જ છે એટલે જ્યાં પણ આપને યોગ્ય/સાચો જવાબ ન લાગે તો યોગ્ય રેફરન્સ બુક / વિષયવસ્તુની બુકનો ઉપયોગ કરવા વિનંતી. (આપનું નામ અને રોલ ન. નાખવો મરજીયાત છે.)

SY 2 B Unit 3 MCQ (જાતિ, શાળા અને સમાજ)

Please fill the above data!
True :  0

Name : Apu

Roll : 9

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Disclaimer: Information contained in this work has been obtained by the blogger, from various sources that are believed to be reliable. However, neither the blogger nor its editor guarantee the accuracy or completeness of any information nor at its authors shall be liable for any errors, omissions or damages arising out of this information. This work is published with the understanding that the blogger and its editor are supplying information but are not attempting to render any professional services. If such services are required, the assistance of an appropriate professional should be sought.