FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
Thursday, 5 February 2026
વાર્ષિક ગુણાંકન પત્રકો - ઈન્ટર્નશિપ, 1 અને 8 (Dr. Vimal Makwana)
Sunday, 1 February 2026
Question Bank 2 (એકમ કસોટી) Feb. 2026
મિત્રો, ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓ માટે વિષયવસ્તુનું જ્ઞાન તેમના અભ્યાસમાં, પાઠો દરમ્યાન, ટેટ/ટાટની પરીક્ષામાં અને ભવિષ્યમાં જ્યારે તેઓ શિક્ષક બને ત્યારે વર્ગખંડમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ સાથે નીચેની લિંકમાં જી સી ઈ આર ટી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ ધો. 3 થી 8 ની પ્રશ્નબેંક છે. જે તાલીમાર્થીઓને વિષયવસ્તુ સોલ્વ કરવામાં અને હાલમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે જાણવામાં ખૂબ જ ઉપયોગી થશે.
ડાઉનલોડ કરવા જે તે ધોરણ/વિષય પર ક્લિક/ટચ કરશો.
ધોરણ 6 વિજ્ઞાન 1
ધોરણ 6 વિજ્ઞાન 2 - પ્રકરણ 7
ધોરણ 8 વિજ્ઞાન 2 પ્રકરણ 8 ધોરણ 8 વિજ્ઞાન 3 પ્રકરણ 9


