નમસ્કાર મિત્રો, પી.ટી.સી. માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને વિષય વસ્તુ ની તૈયારી વધુ સારી રીતે થાય તેમજ ધોરણ 6 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ એક નવા પ્રકારે અંગ્રેજી વિષયની - આનંદ આવે તેવી રીતે તૈયારી કરી શકે તે માટે બધા યુનિટની MCQ આ સાથે મૂકી રહ્યો છું. ક્વિઝ માં પ્રશ્ન નીચે ચાર વિકલ્પો આપેલા છે, તેમાથી સાચા વિકલ્પ પર ક્લિક કરી નીચે CHECK બટન પર ક્લિક કરતાં તમારું પરિણામ બતાવશે. જો જવાબ ખોટો હોય તો show solution પર કિલક કરતાં સાચો જવાબ બતાવશે. પછીના પ્રશ્ન માટે જમણી બાજુ આપેલ એરા પર ક્લિક કરતાં નવો પ્રશ્ન આવશે અને છેલ્લે FINISH આપતા તમારો કુલ સ્કોર બતાવશે. આશા છે કે બધાને ઉપયોગી થશે. આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
▼
Std. 6
નમસ્કાર મિત્રો, પી.ટી.સી. માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને વિષય વસ્તુ ની તૈયારી વધુ સારી રીતે થાય તેમજ ધોરણ 6 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ એક નવા પ્રકારે અંગ્રેજી વિષયની - આનંદ આવે તેવી રીતે તૈયારી કરી શકે તે માટે બધા યુનિટની MCQ આ સાથે મૂકી રહ્યો છું. ક્વિઝ માં પ્રશ્ન નીચે ચાર વિકલ્પો આપેલા છે, તેમાથી સાચા વિકલ્પ પર ક્લિક કરી નીચે CHECK બટન પર ક્લિક કરતાં તમારું પરિણામ બતાવશે. જો જવાબ ખોટો હોય તો show solution પર કિલક કરતાં સાચો જવાબ બતાવશે. પછીના પ્રશ્ન માટે જમણી બાજુ આપેલ એરા પર ક્લિક કરતાં નવો પ્રશ્ન આવશે અને છેલ્લે FINISH આપતા તમારો કુલ સ્કોર બતાવશે. આશા છે કે બધાને ઉપયોગી થશે. આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
No comments:
Post a Comment