D.El.Ed. (PTC)

Sunday, 11 February 2018

સમૂહજીવન અને આંતરિક કસોટીઓ

નમસ્કાર મિત્રો,
આપસૌની કોલેજોમાં વાર્ષિક પ્રાયોગિક કાર્ય સારી રીતે પૂર્ણ થઈ ગયું હશે.
અગાઉ અહિયાં મુકેલ પત્રકો આપને ઉપયોગી થયા હોય તો તેમજ તેમાં કોઈ સુધારો કરવાની જરૂર હોય તો જણાવશો જેથી વધુ ઉપયોગી થઈ શકું.
આ સાથે બાકી રહેલ સમૂહજીવન તેમજ આંતરિક કસોટીઓ + ઈંટર્નશિપના મૂલ્યાંકન પત્રકો મૂકી રહ્યો છું.
સમૂહજીવન માટે આપ તાલીમાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરતાં હો તો તેને એક કોપી Persoanl  શીટમાં મુકેલ છે. જ્યારે કસોટીઓના 20% તથા આંતરિક 10 માર્કસ માટે  Internal 30 નામની શીટ છે. (20% માટે આપના બને કસોટીના માર્કસનો કુલ સરવાળો અલગ હોય તો આપે ફોર્મુલામાં સુધારો કરવો.)
રાજય પરિક્ષા બોર્ડને જમા કરાવવાના માર્કસની શીટ General તથા Course 1 to 6 FY અને SY છે.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો. વિમલ મકવાણા

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા  જી. નર્મદા 

No comments:

Post a Comment