નમસ્કાર મિત્રો,
આ સાથે પ્રથમ વર્ષના
કોર્ષ 1 અ બાલ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રથમ બે યુનિટના પ્રશ્નો આપેલા છે જે તાલીમાથીઓને પરીક્ષા માટે ઉપયોગી થશે.
આપના દ્વારા કોઈ વિષયના પ્રશ્નો આ રીતે બનાવેલ હોય અને આપના નામ સાથે અહિયાં બ્લોગ પર મૂકવા માંગતા હોય તો મને મોકલાવવા વિનતિ.
જ્ઞાન વહેચવાથી વધે છે.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
બંને યુનિટના પ્રશ્નો ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
No comments:
Post a Comment