D.El.Ed. (PTC)

Wednesday, 15 April 2020

D.El.Ed. પરીક્ષા 2020 હાલ પૂરતી મોકૂફ રાખવા અંગે

રાજ્ય પરીક્ષા બોર્ડે ડી.એલ.એડ. ના બંને વર્ષની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખેલ છે. સ્થિતી સામન્ય થતાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. DOWNLOAD



5 comments:

  1. Sir all subjects Na McQ karo ne

    ReplyDelete
  2. Thank you so much sir & tmne khyal 6 amari exam kai method thi levase.......Old method thi k pachhi online mcq.....Any ideas

    ReplyDelete
    Replies
    1. એ બાબતનો નિંર્ણય જે તે સમયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર લેશે. અહિયાં MCQ માત્ર પ્રેકટીશ માટે અને લોકડાઉનના સમયે વિષયનું અલગ રીતે રિવિઝન થઈ શકે એટલા માટે જ આપું છું.

      Delete