D.El.Ed. (PTC)

Friday, 19 November 2021

CTET Official Model Paper for Dec.2021

 Hello Friends, 

આ સાથે નીચેની લિન્કમાં ડિસે.-જાન્યુ. માં યોજનારી CTET ની પરીક્ષા માટેનું મોડેલ પેપર આપેલ છે. એક સમાચાર પત્રના રિપોર્ટ મુજબ આ વખતે યોજાનાર પરીક્ષામાં માત્ર માહિતીને લગતા પ્રશ્નો ન પૂછતા જ્ઞાન, સમજ, અર્થગ્રહણ, તાર્કિક ચિંતન, વ્યાવહારિક ઉપયોગિતા ને લગતા પ્રશ્નો પૂછવાના છે.  આ માટે ગુજરાતી માધ્યમના વિધાર્થીઓએ પરિક્ષાની પ્રેક્ટિસ માટે GCERT દ્વારા દર મહિને લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટી ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આથી અત્યાર સુધીમાં ધો.3 થી 8 ના લેવાયેલ કસોટીના પેપેર્સ આ સાથે નીચેની લિંકમાં સામેલ છે જે ડી.એલ.એડ. તેમજ બી.એડ. ના તાલીમાર્થીઓને CTET તેમજ TAT, TET અને વિષયવસ્તુની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. 


CTET મોડેલ પેપર  DOWNLOAD

 

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 8 



 


No comments:

Post a Comment