D.El.Ed. (PTC)

Sunday, 12 December 2021

e-Admit Card of CTET Dec. 2021

 Hello Friends,

To DOWNLOAD e-Admit Card click here.. 


આપ સૌ જાણો છો તેમ સરકાર દ્વારા CTET ની ડિસે. ની પરીક્ષા Computer Based Mode એટલે કે Online 16 ડિસે. 21 થી 13 જાન્યુ. 22 દરમ્યાન દેશના વિવિધ રાજયોના અલગ-અલગ શહેરોમાં લેવામાં આવનાર છે. 

સૌ પ્રથમ 16 ડિસે. થી જેઓની પરીક્ષા હશે તેના ઈ-એડમિટ કાર્ડ (કોલ લેટર)  પહેલા ઈસ્યુ થશે. અને જાન્યુ. 1 થી 13 ના  ઈ-એડમિટ કાર્ડ પછીથી https://ctet.nic.in પરથી ડાઉનલોડ કરી શકશો. 

મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે આ વખતે ઈ-એડમિટ કાર્ડ બે તબક્કાઓમાં અપલોડ થશે. જેમાં પ્રથમ તબક્કાના ઈ-એડમિટ કાર્ડ માં પરિક્ષાની તારીખ અને પરિક્ષાના શહેરની માહિતી હશે. જેથી ઉમેદવાર અગાઉથી તૈયાર કરી શકે. બીજા તબક્કાના ઈ-એડમિટ કાર્ડ માં પરિક્ષાના સ્થળ અને સમય વિશેની માહિતી હશે જે પરિક્ષાના બે દિવસ અગાઉ અપલોડ કરવામાં આવશે. પરિક્ષાર્થીઓએ બંને ઈ-એડમિટ કાર્ડ ઉપરની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા જરૂરી છે. 

મિત્રો ઉપરની માહિતી વિશે નો ઓફિશિયલ લેટર તમે અહી થી ડાઉનલોડ કરી શકો છો.    DOWNLOAD




1 comment: