FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
▼
Friday, 18 March 2022
FY SY D.El.Ed. Prilim. Papers 2022 Anand Dis.
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર આણંદ જિલ્લા ડી.એલ.એડ. સંકૂલ ખાતેથી શ્રી દિલીપભાઇ વાઘેલાએ મોકલેલ FY, SY D.El. Ed. ના પ્રિલિમ 2022 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આણંદ જિલ્લાના અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપેર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ સમગ્ર સ્ટાફનો આભારી છું.
No comments:
Post a Comment