મિત્રો, અહી નીચેની લિંકમાં Edu Share World ના શ્રી ગૌરવ પટેલ અને શ્રી નાહીદ લિગારી દ્વારા બનાવેલ એક ખૂબ જ સરસ pdf છે, જેમાં ધો. 5 થી 8 ના અંગ્રેજી વિષયના સેમેસ્ટર મુજબ અને દરેક એકમના સ્પેલિંગની યાદી આપેલ છે. મારું અંગતપણે માનવું છે કે જે તે ધોરણના અભ્યાસ કરતાં બાળકોને અને વિષયવસ્તુ રૂપે અંગ્રેજી વિષયની તૈયારી કરતાં દરેક ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓને પણ આ PDF ખૂબ જ ઉપયોગી થશે. તો રાહ શેની જુઓ છો ? કરો ડાઉનલોડ............
No comments:
Post a Comment