D.El.Ed. (PTC)

Tuesday, 5 July 2022

ઈ-કન્ટેન્ટ ધો. 5 થી 8 (સમગ્ર શિક્ષા અભિયાન)


 

મિત્રો, ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓ તેમજ ધો. 5 થી 8 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ને પોતાની જાતે અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સામગ્રી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બહાર પાડવામાં આવેલ છે.  પાઠ્ય પુસ્તકમાં આપેલ દરેક પ્રવૃતિઓની વિડીયો/એનિમેશન દ્વારા વિસ્તૃત સમજ અને ઉદાહરણો સાથે સમજૂતી પણ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ આપ ધોરણ સિલેક્ટ કરી ત્યારબાદ વિષય અને પછી તેનો પાઠ સિલેક્ટ કરી  ઈ-કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો.


ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓને પ્રાથમિક શાળામાં આપવાના થતાં પાઠો માટે પણ આ સાહિત્ય ખૂબ જ ઉપયોગી સાબિત થશે.  

ઈ-કન્ટેન્ટ માટે અહી કિલક / ટચ કરો. 

 

No comments:

Post a Comment