મિત્રો, નીચની લિન્કમાં સૌ પ્રથમ વર્ષ/કોર્ષ પસંદ કરી આપ આપનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખી હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. ડી.એલ.એડ. માં હૉલ ટિકિટમાં આચાર્યના સહી / સિક્કા જરૂરી હોય, આ હૉલ ટિકિટ આપણે સ્થળ તેમજ પરીક્ષા દરમ્યાન ધ્યનમાં રાખવાની બાબતો જાણવા ઉપયોગી થશે.
No comments:
Post a Comment