D.El.Ed. (PTC)

Sunday, 6 August 2023

પ્રશ્ન બેંક 2 (એકમ કસોટી 5/8/23)

 


મિત્રો, ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓ માટે વિષયવસ્તુનું જ્ઞાન તેમના અભ્યાસમાં, પાઠો દરમ્યાન, ટેટ/ટાટની પરીક્ષામાં અને ભવિષ્યમાં જ્યારે તેઓ શિક્ષક બને ત્યારે વર્ગખંડમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ સાથે નીચેની લિંકમાં જી સી ઈ આર ટી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ ધો. 3 થી 8 ની એકમ કસોટી માટેની પ્રશ્નબેંક છે. જે તાલીમાર્થીઓને વિષયવસ્તુ સોલ્વ કરવામાં અને હાલમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે જાણવામાં ખૂબ જ ઉપયોગી થશે.


ધોરણ 3 ગણિત Download Click Here

ધોરણ 4 પર્યાવરણ Download Click Here

ધોરણ 5 ગુજરાતી Download Click Here

ધોરણ 6 ગુજરાતી Download Click Here

ધોરણ 7 હિન્દી Download Click Here

ધોરણ 7 ગણિત Download Click Here

ધોરણ 8 અંગ્રેજી Download Click Here


No comments:

Post a Comment