D.El.Ed. (PTC)

Wednesday, 27 March 2024

FY SY D.El.Ed. Prelim Papers 2024 Bhavnagar

 


મિત્રો,

            આ સાથે નીચેની લિન્ક પર  ઘરશાળા બુનિયાદી અધ્યાપન મંદિર, ભાવનગર ના FY,  SY D. El. Ed. ના પ્રિલિમ પરીક્ષા 2024 ના પેપર્સ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીસ માટે આપી શકો છો. અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી લાભુભાઈ ચાવડા તેમજ સમગ્ર સ્ટાફનો આભારી છું.

FY D. El. Ed. Prelim Papers 2024         Download

SY D. El. Ed. Prelim Papers 2024         Download

No comments:

Post a Comment