D.El.Ed. (PTC)

Gunankan Patrko


ગુણાંકન પત્રકો FY SY 2023 by SEB         Download

સુધારો - શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ (2023)    Download

સુધારો - કલા શિક્ષણ - સંગીત (2023)        Download



સમૂહજીવન    FY SY 2022      download


FY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો  2022          download

SY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો  2022          download



મિત્રો, આ સાથે નીચેની લિંકમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની ઈંટરનશીપ તેમજ કોર્ષ 1 થી 5/6 ના આંતરિક માર્કસના પત્રકો મુકેલ છે. જેમાં આપે આપની કોલેજમાં પ્રથમ પરીક્ષા જેટલા માર્કસની લીધેલ હોય તે ફોર્મુલામાં નાખવાથી તેના 5 અથવા 10 માર્કસમાં આપોઆપ ગણતરી થઈ જાશે અને તે માર્કસ છેલ્લા પત્રકમાં પણ મુકાય જશે. સાથે સાથે પહેલા આપ જો ઈંટરશિપના માર્કસ add કારી દેશો તો તે માકર્સ પણ 8.0 માં આપોઆપ આવી જશે. બીજુ કે પેઇઝ સેટિંગ A 4 છે, આથી આપે પેઝમાં ફેરફાર ન કરતાં show marjin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે. બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે છતાં વાર્ષિક મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી. ડેટા એન્ટ્રી માટે એક વિડીયો મૂક્યો છે તે જોઈ લેશો તો વધુ સરળતાથી કામ કરી શકસો. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.


  FY SY Intership + Course 1 to 5/6 DOWNLOAD

મિત્રો, નીચેની લિન્ક પરથી આપ સમૂહજીવન માટેના પત્રકની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. જેમાં આપ પત્રક 1.1 માં તાલીમાર્થીઓના સીટ નમ્બર્સ અને મુદ્દા 1 થી 9 મુજબ માર્ક્સ એન્ટર કરશો એટલે પત્રક 1.0 આખું આપોઆપ ભરાય જાશે અને તે માર્કસ પણ શબ્દોમાં લખાઈ જાશે. આશા રાખું છું કે આપ ને ઉપયોગી થશે.

 સમૂહજીવન (આંતરિક) 2020 DOWNLOAD


નીચે આપેલી લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ વાર્ષિક ગુણાંકન પત્રકો ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી જરૂરી ફેરફારો કરી ઉપયોગ કરી શકો છો.

વાર્ષિક ગુણાંકન પત્રકો 2020      DOWNLOAD
આપસૌની કોલેજોમાં વાર્ષિક પ્રાયોગિક કાર્ય સારી રીતે પૂર્ણ થઈ ગયું હશે.
અગાઉ અહિયાં મુકેલ પત્રકો આપને ઉપયોગી થયા હોય તો તેમજ તેમાં કોઈ સુધારો કરવાની જરૂર હોય તો જણાવશો જેથી વધુ ઉપયોગી થઈ શકું.
આ સાથે બાકી રહેલ સમૂહજીવન તેમજ આંતરિક કસોટીઓ + ઈંટર્નશિપના મૂલ્યાંકન પત્રકો મૂકી રહ્યો છું.
સમૂહજીવન માટે આપ તાલીમાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરતાં હો તો તેને એક કોપી Persoanl  શીટમાં મુકેલ છે. જ્યારે કસોટીઓના 20% તથા આંતરિક 10 માર્કસ માટે  Internal 30 નામની શીટ છે. (20% માટે આપના બને કસોટીના માર્કસનો કુલ સરવાળો અલગ હોય તો આપે ફોર્મુલામાં સુધારો કરવો.)
રાજય પરિક્ષા બોર્ડને જમા કરાવવાના માર્કસની શીટ General તથા Course 1 to 6 FY અને SY છે.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો. વિમલ મકવાણા

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા  જી. નર્મદા 

No comments:

Post a Comment