D.El.Ed. (PTC)

Wednesday, 12 December 2018

FY Course 4(B) Eng. Q Bank


પ્રથમ વર્ષ કોર્ષ - ૪ (બ) અંગ્રેજી માં પ્રાવિણ્ય (સજ્જતા) ના યુનિટ 1 થી 3 ની પ્રશ્ન બેન્ક
પ્રથમ વર્ષ કોર્ષ - ૪ (બ) અંગ્રેજી માં પ્રાવિણ્ય (સજ્જતા) ના યુનિટ 1 થી 3 ની પ્રશ્ન બેન્ક ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

Saturday, 1 December 2018

SY Course 1 B Q Bank


નમસ્કાર મિત્રો, આ સાથે બીજા વર્ષ ના કોર્ષ 1 બ ની પ્રશ્ન બેન્ક અહી મૂકું છું. આશા છે કે તાલીમાર્થીઓને ઉપયોગી થશે.
કોર્ષ 1 (બ) સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિકોણનો વિકાસની પ્રશ્ન બુક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

Friday, 2 November 2018

FY Course 1 A Question Bank

નમસ્કાર મિત્રો, આ સાથે પ્રથમ વર્ષના કોર્ષ 1 અ બાલ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રથમ બે યુનિટના પ્રશ્નો આપેલા છે જે તાલીમાથીઓને પરીક્ષા માટે ઉપયોગી થશે. આપના દ્વારા કોઈ વિષયના પ્રશ્નો આ રીતે બનાવેલ હોય અને આપના નામ સાથે અહિયાં બ્લોગ પર મૂકવા માંગતા હોય તો મને મોકલાવવા વિનતિ. જ્ઞાન વહેચવાથી વધે છે. આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.

બંને યુનિટના પ્રશ્નો ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.

Saturday, 15 September 2018

કોર્ષ 1 A યુનિટ 1 વિકાસનો દ્રષ્ટિકોણ


મિત્રો, આ સાથે પ્રથમ વર્ષ ડી.એલ.એડ.ના કોર્ષ 1 A ના પ્રથમ યુનિટના પ્રશ્નોનાં MCQ મુકેલ છે. આ આખો કોર્ષ ટેટ 1 ની પરીક્ષામાં 30 માર્કસ નો પૂછાતો હોય બીજા વર્ષના તાલીમાર્થીઓને પણ તેટલોજ ઉપયોગી બની રહેશે.

Friday, 24 August 2018

India : States, Capitals and Languages (Drag & Drop)


રમત દ્વારા ભારતના રાજ્યો, તેના પાટનગર અને મુખ્ય ભાષા યાદ રાખો.

Wednesday, 22 August 2018

India : States, Capitals and their Languages


નમસ્કાર મિત્રો, નીચે ભારતના રાજ્યો, તેના પાટનગર અને જે તે રાજ્યમાં બોલતી મુખ્ય ભાષાની MCQ મૂકી છે. આશા છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉપયોગી થશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે. India : States, Capitals and Languages 1 India : States, Capitals and Languages 2

Saturday, 21 July 2018

Std.8 Eng. Sem.1 Unit 1 MCQ


નમસ્કાર મિત્રો, પી.ટી.સી. માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને વિષય વસ્તુ ની તૈયારી વધુ સારી રીતે થાય તેમજ ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ એક નવા પ્રકારે અંગ્રેજી વિષયની - આનંદ આવે તેવી રીતે તૈયારી કરી શકે તે માટે યુનિટ 1 ની MCQ આ સાથે મૂકી રહ્યો છું. ક્વિઝ માં પ્રશ્ન નીચે ચાર વિકલ્પો આપેલા છે, તેમાથી સાચા વિકલ્પ પર ક્લિક કરી નીચે CHECK બટન પર ક્લિક કરતાં તમારું પરિણામ બતાવશે. જો જવાબ ખોટો હોય તો show solution પર કિલક કરતાં સાચો જવાબ બતાવશે. પછીના પ્રશ્ન માટે જમણી બાજુ આપેલ એરા પર ક્લિક કરતાં નવો પ્રશ્ન આવશે અને છેલ્લે FINISH આપતા તમારો કુલ સ્કોર બતાવશે. આશા છે કે બધાને ઉપયોગી થશે. આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.

Friday, 22 June 2018

S Y D.El Ed result

મિત્રો ,
ફરી વાર સૌને  અભિનંદન ,

આ સાથે નીચે બે ફાઇલ મૂકું છું જેમાં college wise ફાઇલ માં બધા વિષયોના સરવાળા છે તેમજ Rankers વાળી ફાઇલ માં ગુજરાતની બધી કોલેજોમાંથી સૌથી વધુ થી સૌથી ઓછા ના ક્રમમા માર્કસ છે.
સરવાળા માં કોર્ષ 1 થી 8  તેમજ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ અને વાર્ષિક પાઠ ના માર્કસ સામેલ કર્યા છે.
આશા રાખું છું કે આપને ઉપયોગી થઈ શકે..

રાજ્ય પરીક્ષા બોર્ડના પરિણામ માં ઉલ્લેખ નથી પણ મે 6 અને 7 નંબર ના માર્કસને વાર્ષિક પાઠ અને કમ્પુટર ના માર્કસ ગણેલ છે. 

ડાઉનલોડ કરવા જે તે નામ પર ક્લિક કરશો.

RANKERS

COLLEGE WISE

Monday, 11 June 2018

D.El.Ed. Rankers + Result

મિત્રો ,
સૌને અભિનંદન ,

આ સાથે નીચે બે ફાઇલ મૂકું છું જેમાં college wise ફાઇલ માં બધા વિષયોના સરવાળા છે તેમજ Rankers વાળી ફાઇલ માં ગુજરાતની બધી કોલેજોમાંથી સૌથી વધુ થી સૌથી ઓછા ના ક્રમમા માર્કસ છે.
સરવાળા માં કોર્ષ 1 થી 9 તેમજ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ અને વાર્ષિક પાઠ ના માર્કસ સામેલ કર્યા છે.
આશા રાખું છું કે આપને ઉપયોગી થઈ શકે..

ડાઉનલોડ કરવા જે તે નામ પર ક્લિક કરશો.

COLLEGE WISE LIST

FY TOP RANKERS

Sunday, 15 April 2018

D.El.Ed.(NIOS) Quiz

નમસ્કાર મિત્રો,
આ સાથે તેના કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
ક્વિજ માટે નીચેની  લિન્ક પર કિલક કરશો. 
ચેપ્ટર  1     testmoz.com/1628412

ચેપ્ટર  2     testmoz.com/1578284

ચેપ્ટર  3     testmoz.com/1654100

ચેપ્ટર  4     testmoz.com/1596162   


અહીયાં કોર્ષ 501 ના ચારેય ચેપ્ટર ના MCQ આપેલા છે. આપના માથી કોઈ કોર્ષ 502 અને 503 ના પ્રશ્નો મને નીચેના ઈ મેઈલ એડ્રેસ પર મોકલાવશો તો આપના નામ સાથે હું તે કિવઝ બનાવી આ બ્લોગ પર મૂકીશ.
ptcsetu1@gmail.com
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.


ડો.વિમલ મકવાણા 
રાજપીપળા  જી. નર્મદા 

Sunday, 8 April 2018

D.El.Ed.(NIOS) Course 501 Chap.3

નમસ્કાર મિત્રો,
આ પહેલા કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના કુલ 3 ચેપ્ટરની ટેસ્ટ અહીયાં  મૂકેલી હતી॰  હાલ ચેપ્ટર 3 માટે MCQ ની રચના કરેલ  છે જે  પરીક્ષામાં ઉપયોગી થઈ શકશે. 
ક્વિજ માટે નીચેની  લિન્ક પર કિલક કરશો.

ચેપ્ટર 3    testmoz.com/1654100

અહીયાં કોર્ષ 501 ના ચારેય ચેપ્ટર ના MCQ પૂરા થયા છે. આપના માથી કોઈ કોર્ષ 502 અને 503 ના પ્રશ્નો મને નીચેના ઈ મેઈલ એડ્રેસ પર મોકલાવશો તો આપના નામ સાથે હું તે કિવઝ બનાવી આ બ્લોગ પર મૂકીશ.
ptcsetu1@gmail.com

આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.

Tuesday, 27 March 2018

D.El.Ed.(NIOS) 501 Cha. 4

નમસ્કાર મિત્રો,
કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર 4 માટે MCQ ની રચના કરેલ  છે જે  પરીક્ષામાં ઉપયોગી થઈ શકશે. 
ક્વિજ માટે નીચેની  લિન્ક પર કિલક કરશો. 


ચેપ્ટર  4     testmoz.com/1596162     

Thursday, 22 March 2018

આણંદ જિલ્લા FY તથા SY પ્રિલિ પેપર્સ

નમસ્કાર મિત્રો,
આ સાથે આણંદ જિલ્લા માં લેવાયેલ પ્રિલિમિનરી પરિક્ષાના પ્રથમ તેમજ બીજા વર્ષના પેપર્સ આપ નીચની લિન્ક પર થી ડાઉનલોડ કરી શકશો.
આ પેપર્સ મોકલાવવા બદલ આણંદ જીલ્લામાં આવેલ સર્વે પીટીસી કોલેજોના આચાર્યશ્રીઓ તથા શ્રી દિલીપસિહ વાઘેલાનો આભારી છુ.
હજુ સાત - આઠ કોલેજોના પેપર્સ મળી જાય તો આપના તાલીમાર્થીઓને સારી પ્રેકટીશ થઈ શકે.
જ્ઞાન વહેચવાથી વધે છે.
વિચારશો.
FY Preli Papers Anand Dis. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 

SY ના પેપર્સ માટે પાસવર્ડ open123 છે.

SY Preli Papers Anand Dis. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 

આપ આપની કોલેજના પેપર્સ બધા સાથે શેર કરવા માંગતા હોય તો મને નીચેના એડ્રેસ પર મેઈલ કરશો.
ptcsetu1@gmail.com 

Tuesday, 20 March 2018

પ્રથમ વર્ષ પ્રિલિ. પેપર્સ રાજપીપળા

નમસ્કાર મિત્રો,
આ સાથે રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે લેવાયેલ પ્રિલિમિનરી પરિક્ષાના પેપર્સ મોકલી રહ્યો છુ. 
સમગ્ર રાજયના તાલીમાર્થીઓ ઉપયોગી થાય તે હેતુ થી આ પેપર્સ આપવા બદલ ઈ.આચાર્યા શ્રી મતિ  ભારતીબેન ભાવસારનો આભારી છુ. 
પેપર્સ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

પ્રથમ વર્ષ  પ્રિલિ. પેપર્સ રાજપીપળા 

આપની કોલેજમાં લેવાયેલ પરિક્ષાના પેપર્સનો લાભ ગુજરાત ભરના તાલીમાર્થીઓને આપવા માંગતા હોય તો મને નીચેના એડ્રેસ પર મેઈલ કરવા વિનતિ.  પેપર્સ આપની કોલેજ અને આચાર્યના નામ સાથે મૂકીશું.
ptcsetu1@gmail.com

Monday, 19 March 2018

SY Prili. Papers Rajpipla

નમસ્કાર મિત્રો,
આ સાથે રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે લેવાયેલ પ્રિલિમિનરી પરિક્ષાના પેપર્સ મોકલી રહ્યો છુ. 
સમગ્ર રાજયના તાલીમાર્થીઓ ઉપયોગી થાય તે હેતુ થી આ પેપર્સ આપવા બદલ ઈ.આચાર્યા શ્રી મતિ  ભારતીબેન ભાવસારનો આભારી છુ. 
પેપર્સ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.


આપની કોલેજમાં લેવાયેલ પરિક્ષાના પેપર્સનો લાભ ગુજરાત ભરના તાલીમાર્થીઓને આપવા માંગતા હોય તો મને નીચેના એડ્રેસ પર મેઈલ કરવા વિનતિ.  પેપર્સ આપની કોલેજ અને આચાર્યના નામ સાથે મૂકીશું.
ptcsetu1@gmail.com

Sunday, 18 March 2018

D.El.Ed.(NIOS) 501 Chap.1

નમસ્કાર મિત્રો,
આ સાથે કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર 1 માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
ક્વિજ માટે નીચેની  લિન્ક પર કિલક કરશો. 

આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.

Wednesday, 21 February 2018

SEB 2017 FY Papers

નમસ્કાર મિત્રો,
આ સાથે આપની સાથે વાત થયેલ તે મુજબ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા એપ્રિલ 2017 માં લેવાયેલ વાર્ષિક પરિક્ષાના પ્રથમ વર્ષના પેપર્સની PDF ફાઈલ મૂકી રહ્યો છું. આશા છે કે તાલીમાર્થીઓને ઉપયોગી થશે.

પેપર્સ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


Wednesday, 14 February 2018

SY Eng. Papers

નમસ્કાર મિત્રો,
આપ સૌ પ્રિલિમિનરી  પરિક્ષાની તૈયારી કરતા હશો.
આ સાથે નીચેની લિન્ક પર બીજા વર્ષના કોર્ષ 3 B અંગ્રેજીના નમુનાના ત્રણ પેપર્સ મૂકેલા છે. આશા છે કે સૌ તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે ઉપયોગી થશે.

પેપર્સ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ડો.વિમલ મકવાણા
રાજપીપળા

Sunday, 11 February 2018

સમૂહજીવન અને આંતરિક કસોટીઓ

નમસ્કાર મિત્રો,
આપસૌની કોલેજોમાં વાર્ષિક પ્રાયોગિક કાર્ય સારી રીતે પૂર્ણ થઈ ગયું હશે.
અગાઉ અહિયાં મુકેલ પત્રકો આપને ઉપયોગી થયા હોય તો તેમજ તેમાં કોઈ સુધારો કરવાની જરૂર હોય તો જણાવશો જેથી વધુ ઉપયોગી થઈ શકું.
આ સાથે બાકી રહેલ સમૂહજીવન તેમજ આંતરિક કસોટીઓ + ઈંટર્નશિપના મૂલ્યાંકન પત્રકો મૂકી રહ્યો છું.
સમૂહજીવન માટે આપ તાલીમાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરતાં હો તો તેને એક કોપી Persoanl  શીટમાં મુકેલ છે. જ્યારે કસોટીઓના 20% તથા આંતરિક 10 માર્કસ માટે  Internal 30 નામની શીટ છે. (20% માટે આપના બને કસોટીના માર્કસનો કુલ સરવાળો અલગ હોય તો આપે ફોર્મુલામાં સુધારો કરવો.)
રાજય પરિક્ષા બોર્ડને જમા કરાવવાના માર્કસની શીટ General તથા Course 1 to 6 FY અને SY છે.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો. વિમલ મકવાણા

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા  જી. નર્મદા 

Friday, 9 February 2018

D.El.Ed. (NIOS) 501

નમસ્કાર મિત્રો,
સમગ્ર ભારતમાં જે શિક્ષકો એ શિક્ષણની તાલીમ ન લીધી હોય તે માટે સરકારે NIOS દ્વારા હાલમાં તાલીમ લેવાનું સૂચવ્યું છે. જે માટે બી. એડ. કોલેજ, ડાયેટ તેમજ ગ્રાન્ટેડ પીટીસી  કોલેજોને તે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. 
આ સાથે તેના કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના બીજા ચેપ્ટર માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
ક્વિજ માટે નીચેની  લિન્ક પર કિલક કરશો. 

testmoz.com/1578284

ચેપ્ટર 1 માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો.વિમલ મકવાણા 
રાજપીપળા  જી. નર્મદા 

Sunday, 21 January 2018

વાર્ષિક ગુણાંકન પત્રકો

નમસ્કાર મિત્રો ,
આપની સાથે વાત થયેલ એ મુજબ આ સાથે વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાના મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરવા માટેની લિન્ક નીચે આપેલ છે.
બધા મૂલ્યાંકન પત્રકો એક્સેલ ફોરમેટમાં છે.
મે A 4 સાઈઝ માં પેજ સિલેક્ટ કર્યું છે. આપ આપના વર્ગની સંખ્યા પ્રમાણે પેજ ચેન્જ કરી શકો છો.
[પ્રિન્ટ પ્રિવ્યૂમાં જઈને માર્જિન સેટ કરવામાં સહેલું પડે છે.]
તાલીમાર્થીઓની સંખ્યા વધારે હોય તો ફોર્મુલા ને ડ્રેક કરી લેશો.
બીજા વર્ષની કોપી કાઢવા તેની બીજી કોપી કરી પેઇજ ઉપરની – ટાઈટલની વિગતો સુધારી લેશો.
પ્રિન્ટ કાઢતા પહેલા પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લેવું હિતાવહ છે.
મે ગયા વર્ષે આ પત્રકોનો ઉપયોગ કરેલ અને જે કદાચ આપને  પણ ઉપયોગી થાય તે હેતુથી મુકી રહ્યો છું. છતાં પણ એક વિનતી છે કે પ્રિન્ટ કાઢતા પહેલા સરવાળા તેમજ આકડા – શબ્દોમાં ચેક લેવા જેથી તાલીમાર્થીઓને નુકશાન ન જાય.  [હજી પરિક્ષાને વાર હોય અત્યારે જ ટ્રાય કરી લેવી.]
આ પત્રકોમાં અલગ અલગ શિટ્સમાં ટી એલ એમ, શારીરિક શિક્ષણ, કળા શિક્ષણ – ચિત્ર , કળા શિક્ષણ –સંગીત, વાર્ષિક પ્રાયોગિક પાઠ , તેમજ કમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષા સામેલ છે.
સમૂહજીવન અને આંતરિક કસોટી – ઈંટર્નશિપ ના પત્રકો થોડા દિવસમાં મૂકીશ.
આપના પ્રતિભાવો અને સુચનોનું હાર્દિક સ્વાગત છે.
ડો. વિમલ મકવાણા
રાજપીપળા

Friday, 19 January 2018

TLM Gunankan Patrak

Dear Friends,

Here with i am uploading the annual mark sheet for Practical exam of TLM.
Please down load it and check it on PC because some Gujarati Fonts are not seen on Mobile. 
Any suggestion regarding this Patrak is heartily welcome. 
In a few days I will upload the remaining Patraks. So if you find any queries please tell me so that I can improve the other Patraks.

Dr. Vimal Makwana
94269 53055
vml.makwana@gmail.com

Click here to download the TLM Patrak