D.El.Ed. (PTC)

Tuesday, 29 March 2022

SY D.El.Ed. Course 5 B Sanskrit Unit 1 MCQ

Created By Html Quiz Generator

Time's Up

score :

Name : Apu

Roll : 3

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Monday, 28 March 2022

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 5

        તાલીમાર્થી મિત્રો, આ સાથે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપીના અધ્યાપક મિત્ર ડો. પ્રતિકભાઈ વ્યાસ દ્વારા SY ના તાલીમાર્થીઓને પરીક્ષામાં લખવામાં ઉપયોગી થાય અને લખવાની પ્રેક્ટિસ વધે તે માટે કોર્ષ 4 A ગણિત વિષયનું પેપર આ સાથેની નીચેની લિંકમાં સામેલ છે તો આપ ડાઉનલોડ કરી સમયમર્યાદામાં, મોઢે લખવાની પ્રેક્ટિસ કરશો. SY 4 A ગણિતના કુલ 5 પેપર્સ પ્રેક્ટિસ માટે મૂકવામાં આવશે.

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 5     Download

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 4

        તાલીમાર્થી મિત્રો, આ સાથે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપીના અધ્યાપક મિત્ર ડો. પ્રતિકભાઈ વ્યાસ દ્વારા SY ના તાલીમાર્થીઓને પરીક્ષામાં લખવામાં ઉપયોગી થાય અને લખવાની પ્રેક્ટિસ વધે તે માટે કોર્ષ 4 A ગણિત વિષયનું પેપર આ સાથેની નીચેની લિંકમાં સામેલ છે તો આપ ડાઉનલોડ કરી સમયમર્યાદામાં, મોઢે લખવાની પ્રેક્ટિસ કરશો. SY 4 A ગણિતના કુલ 5 પેપર્સ પ્રેક્ટિસ માટે મૂકવામાં આવશે.

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 4 Download

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 3

        તાલીમાર્થી મિત્રો, આ સાથે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપીના અધ્યાપક મિત્ર ડો. પ્રતિકભાઈ વ્યાસ દ્વારા SY ના તાલીમાર્થીઓને પરીક્ષામાં લખવામાં ઉપયોગી થાય અને લખવાની પ્રેક્ટિસ વધે તે માટે કોર્ષ 4 A ગણિત વિષયનું પેપર આ સાથેની નીચેની લિંકમાં સામેલ છે તો આપ ડાઉનલોડ કરી સમયમર્યાદામાં, મોઢે લખવાની પ્રેક્ટિસ કરશો. SY 4 A ગણિતના કુલ 5 પેપર્સ પ્રેક્ટિસ માટે મૂકવામાં આવશે.

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 3     Download

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 2

    તાલીમાર્થી મિત્રો, આ સાથે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપીના અધ્યાપક મિત્ર ડો. પ્રતિકભાઈ વ્યાસ દ્વારા SY ના તાલીમાર્થીઓને પરીક્ષામાં લખવામાં ઉપયોગી થાય અને લખવાની પ્રેક્ટિસ વધે તે માટે કોર્ષ 4 A ગણિત વિષયનું પેપર આ સાથેની નીચેની લિંકમાં સામેલ છે તો આપ ડાઉનલોડ કરી સમયમર્યાદામાં, મોઢે લખવાની પ્રેક્ટિસ કરશો. SY 4 A ગણિતના કુલ 5 પેપર્સ પ્રેક્ટિસ માટે મૂકવામાં આવશે.

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 2     Download

Friday, 25 March 2022

FY, SY D.El.Ed. Prelim Papers 2022 HK D.El.Ed. College A'bad

 મિત્રો,

આ સાથે નીચેની લિન્ક પર એચ.કે. પ્રાયમરી ટ્રેનિંગ કોલેજ, અમદાવાદ  ખાતેથી  ડો.નિલેશભાઇ પટેલે મોકલેલ   FY,  SY D.El. Ed. ના પ્રિલિમ 2022 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો.  અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપેર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ  સમગ્ર સ્ટાફનો આભારી છું.

FY D.El.Ed. Prelim Papers 2022 HK D.El.Ed. College A'bad    Download 

SY D.El.Ed. Prelim Papers 2022 HK D.El.Ed. College A'bad    Download 

Thursday, 24 March 2022

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 1

    તાલીમાર્થી મિત્રો, આ સાથે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપીના અધ્યાપક મિત્ર ડો. પ્રતિકભાઈ વ્યાસ દ્વારા SY ના તાલીમાર્થીઓને પરીક્ષામાં લખવામાં ઉપયોગી થાય અને લખવાની પ્રેક્ટિસ વધે તે માટે કોર્ષ 4 A ગણિત વિષયનું પેપર આ સાથેની નીચેની લિંકમાં સામેલ છે તો આપ ડાઉનલોડ કરી સમયમર્યાદામાં, મોઢે લખવાની પ્રેક્ટિસ કરશો. SY 4 A ગણિતના કુલ 5 પેપર્સ પ્રેક્ટિસ માટે મૂકવામાં આવશે.

SY D.El.Ed. Course 4 A Maths Practice Paper 1 Download

Wednesday, 23 March 2022

FY, SY D.El.Ed. Prelim Papers 2022 Borkhadi Dis. Tapi

મિત્રો,

આ સાથે નીચેની લિન્ક પર કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપી ખાતેથી  શ્રી પ્રતિકભાઈ વ્યાસે મોકલેલ   FY,  SY D. El. Ed. ના પ્રિલિમ 2022 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો.  અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપેર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ  સમગ્ર સ્ટાફનો આભારી છું.

FY, D.El.Ed. Prelim Papers 2022 Borkhadi Dis. Tapi    Download

SY D.El.Ed. Prelim Papers 2022 Borkhadi Dis. Tapi    Download

Friday, 18 March 2022

FY SY D.El.Ed. Prilim. Papers 2022 Anand Dis.

નમસ્કાર મિત્રો,

આ સાથે નીચેની લિન્ક પર આણંદ જિલ્લા ડી.એલ.એડ. સંકૂલ ખાતેથી  શ્રી દિલીપભાઇ વાઘેલાએ મોકલેલ   FY,  SY D.El. Ed. ના પ્રિલિમ 2022 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આણંદ જિલ્લાના અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપેર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ  સમગ્ર સ્ટાફનો આભારી છું.

Tuesday, 15 March 2022

આત્મવિશ્વાસ 2.0 (ધો.10 અને 12 ના પ્રશ્નો અને માર્ગદર્શન)

 મિત્રો, માર્ચ મહિનો એટલે પરીક્ષાનો મહિનો. આ માહિનામાં માત્ર વિધાર્થીની જ નહીં પણ વાલી ની પણ પરીક્ષા થતી હોય છે અને ખાસ તો વિધાર્થી પક્ષે આ સમય દરમ્યાન માત્ર અભ્યાસકીય નહિ પણ શારીરિક અને માનસિક મૂંઝવણો વધતી હોય છે ત્યારે વલસાડ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એફ.વસાવા સાહેબ અને તેમની ટીમે વિધાર્થીઓના પ્રશ્નો, મૂંઝવણો સામે તેના યોગ્ય ઉકેલોની એક સરસ બુકલેટ 'આત્મવિશ્વાસ 2.0' બહાર પાડી છે, જે માત્ર ધો.10 અને 12 ને નહીં પરંતુ કોઈપણ પ્રકારની પરીક્ષાનો સામનો કરી રહેલા વિધાર્થીઓને ઉપયોગી થશે. 

આપ નીચેની લિન્ક પરથી બુકલેટ ની PDF ડાઉનલોડ કરી શકો છો. 

 આત્મવિશ્વાસ 2.0 (ધો.10 અને 12 ના પ્રશ્નો, મૂંઝવણ અને માર્ગદર્શન    download

Wednesday, 9 March 2022

FY SY સમૂહજીવન, ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો 2022

    મિત્રો, અહી ઇન્ટર્નશીપ, સમૂહજીવન અને આંતરિક કસોટીઓના મૂલ્યાંકન પત્રકોની એક્સેલ ફાઇલ મુકેલ છે. આ ફાઇલ નેટ પર google sheet માં ખુલશે, જે સૌ પ્રથમ આપે File – download – MS Excel સિલેક્ટ કરી download કરી લેવી. ત્યારબાદ તે ડાઉનલોડ કરેલ ફાઇલને ખોલી તેમાં ઉપરની સાઇડમાં Edit file ઓપ્શન બતાવતું હશે તેમાં Edit આપવાથી તમે તેમાં તમારો ડેટા ઉમેરી શકશો.

            આ પત્રકોમાં આપે માત્ર પીળા કલરના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા ખાનામાં આપોઆપ ગણતરી થઈ જશે. સિટ્નંબર માત્ર પહેલા પત્રકમાં નાખશો એટલે બાકીના બધા પત્રકોમાં આવી જશે.

            આપની કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર આવી જશે.

            પેઇજ સેટિંગ A 4 સાઈઝમાં છે. આથી આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show margin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.

            સૌ પ્રથમ ઇન્ટર્નશીપના માર્ક્સ તેની શીટમાં એડ કરશો એટલે તે માર્ક આપોઆપ 8.0 પત્રકમાં આવી જશે.

લીલા કલરની કૉલમમાં પ્રથમ પરિક્ષાના અને બ્લૂ કલરની કોલમમાં દ્વિતીય પરિક્ષાના માર્કસ એડ કરી દેશો તેથી દરેકના માર્કસ કન્વર્ટ થઈ જે તે ખાનામાં આવી જશે. પછી આપે દરેક કોર્ષ વાઇઝ દરેક તાલીમાર્થીના ઇન્ટરનલ માર્કસ એડ કરી દેવાથી તેનો સરવાળાઓ પત્રક 8.0 માં આવી જશે.

            પ્રથમ કસોટીના માર્કસ કુલ 25 માંથી ફોર્મુલા છે આથી આપની કોલેજમાં જેટલા માર્કસની પરીક્ષા લીધેલ હોય તેટલા માર્ક્સ AC11 ના ખાનામાં અને દરેક લીલા ખાનામાં (11 નંબરની રો માં ) નાખી ડ્રેક કરવાનું ભુલાઈ નહીં તે ખાસ જોશો.

            દ્વિતીય વર્ષમાં હિન્દી અને સંસ્કૃતનું માર્કિંગ ખાસ ધ્યાન રાખી કરવા વિનંતી.

            દરેક કોર્ષના બંને સત્રના કુલ ગુણના સરવાળામાં જો લાલ બેક ગ્રાઉંડ આવે તો તે તાલીમાર્થી નાપાસ (15 થી ઓછા માર્કસ) થાય છે તેવું થાય, આથી માર્કિંગ ફરીથી ચેક કરી લેવું.

            બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર મેન્યુલી રીચેક કરી લેવા વિનંતી.

            આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.

સમૂહજીવન    FY SY 2022      download

FY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો  2022          download

SY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો  2022          download

Sunday, 6 March 2022

120 Model Papers for Competitive Exam.

મિત્રો,  તલાટી, બિન સચિવાલય તેમજ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ, કમ્પ્યુટર, ગણિત જેવા મોટા ભાગના વિષયોને આવરી લઈ રાજકોટના ICE એકેડમીના 120 મોડેલ પેપરની PDF નીચેની લિન્ક પરથી આપ ડાઉનલોડ કરી શકો છો. 

પરિક્ષાની તૈયારી કરતાં આપના મિત્રોને પણ મોકલવા વિનંતી. 

120 Model Papers for Competitive Exam.  Download

Wednesday, 2 March 2022

50 Model Papers for Competitive Exam.

 મિત્રો,  તલાટી, બિન સચિવાલય તેમજ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ, કમ્પ્યુટર, ગણિત જેવા મોટા ભાગના વિષયોને આવરી લઈ રાજકોટના ICE એકેડમીના 50 મોડેલ પેપરની PDF નીચેની લિન્ક પરથી આપ ડાઉનલોડ કરી શકો છો. 

પરિક્ષાની તૈયારી કરતાં આપના મિત્રોને પણ મોકલવા વિનંતી. 

50 Model Papers for Competitive Exam.     Download