D.El.Ed. (PTC)

Monday, 5 December 2022

ધો. 6 થી 8 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃતના વિડીયો



મિત્રો, ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓને વિષયવસ્તુની તૈયારી કરવા અને પાઠ આયોજન કરવા માટે  તેની સમજૂતી જો વિડીયો દ્વારા મળે તો તે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. સાથે સાથે તાલીમાર્થીઓ વિડિયોમાંથી સ્ક્રીન શૉટ લઈ - તેની જમ્બો જેરોક્ષ (A3 કોપી) કાઢી ચાર્ટ તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આ માટે આપ   નીચેની પીડીએફ નો ઉપયોગ કરી શકો છો. જેમાં આપે જે તે એક્ટિવિટી ના QR કોડ પર ક્લિક/ટચ કરશો. 

આ PDF પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ રોજ બ રોજના શિક્ષણ કાર્યમાં પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. 

 ધો. 6 થી 8 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃતના વિડીયો 

આભાર સહ : GCERT અને હિતેશ પટેલ 

No comments:

Post a Comment