D.El.Ed. (PTC)

Sunday, 4 December 2022

સ્મરણ અને વિસ્મરણ (થીયરી - PDF) Dr.Vimal Makwana

 


 મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ તેમ કોઈપણ ટોપીકના માત્ર પ્રશ્નો પાકા કરવાથી આપણે પરીક્ષામાં સારા માર્કસ મેળવી શકતા નથી. આ માટે આપણે જે તે ટોપીકની વિસ્તૃત સમજ મેળવવી જોઈએ જેથી તેમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે તો આપણે સરળતાથી તેના જવાબ આપી શકીએ. આવી સમજ મેળવવા આ સાથે હવેથી જે તે ટોપીકની એક પીડીએફ અહિયાં મૂકવાનો પ્રયત્ન કરીશ જેથી આપ વધુ અસરકારક તૈયારી કરી શકો. 

આ માટે આપના સૂચનો અને પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે. 

આજે 'સ્મરણ અને વિસ્મરણ' વિભાગની પીડીએફ મૂકી રહ્યો છુ.


No comments:

Post a Comment