Blue Print




તાલીમાર્થી મિત્રો,
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ડી.એલ.એડ.ની બ્લ્યુ પ્રિન્ટ દર વર્ષે બહાર નથી પાડવામાં આવતી, સિવાય કે જે તે કોર્ષ માં ફેરફાર હોય. આ ફેરફારો મુખ્ય વિષયવસ્તુંમાં જ હોય છે, જે દરેક બ્લ્યુ પ્રિન્ટ નીચે વર્ષ મુજબ 'સુધારો' લખી સાથે આપેલા છે. એટલે નવા વર્ષની નવી બ્લ્યુ પ્રિન્ટની રાહ ન જોતાં જે છેલ્લે આવેલ છે તે મુજબ તૈયારી કરવી.

બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા જે તે નામ પર ક્લિક/ટચ કરો. 
પ્રથમ વર્ષ ડી.એલ.એડ.

પ્રથમ વર્ષ બ્લ્યુ પ્રિન્ટ   DOWNLOAD

કોર્ષ 1  બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ 

કોર્ષ 1  અધ્યેતા અને મૂલ્યાંકન 

કોર્ષ 2  કેળવણી, સમાજ, અભ્યાસક્રમ અને અધ્યેતા

કોર્ષ 2  ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ

કોર્ષ 3 અભ્યાસક્રમ અને વર્ગવ્યવહાર

કોર્ષ 4  ગુજરાતીમાં પ્રાવીણ્ય (સજ્જતા)

કોર્ષ 4  અંગ્રેજીમાં પ્રાવીણ્ય (સજ્જતા)

કોર્ષ 5  પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગુજરાતી (ધોરણ 1 થી 5)

કોર્ષ  પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગુજરાતી (ધોરણ થી 5)(સુધારો 2023)

કોર્ષ 5  પર્યાવરણ શિક્ષણ

સુધારો પર્યાવરણ વિષયવસ્તુ પાઠો 

કોર્ષ 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગણિત (ધોરણ 1 થી 5)

કોર્ષ 7  માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - 1

FY D.El.Ed. Course 7 New Blue Print and Model Paper(2022)

કોર્ષ 8 બાળકોનું શારીરિક અને સાવેંગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થય અને શિક્ષણ 

કોર્ષ 9  સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકળાઓ અને મૂલ્યાંકન




બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા જે તે નામ પર ક્લિક/ટચ કરો. 
દ્વિતીય વર્ષ ડી.એલ.એડ.

દ્વિતીય વર્ષ બ્લ્યુ પ્રિન્ટ  download 

જો આપ કોર્ષ વાઈઝ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે પણ નીચે ઉપલબ્ધ છે.


દરેક બ્લ્યુ પ્રિન્ટ પાછળ નમુનાનું પ્રશ્નપત્ર આપેલ છે તથા તેની પાછળ જો કોઈ સુધારો આવેલ હોય તો તે હશે.

કોર્ષ 1 અ - બોધ (જ્ઞાન), અધ્યયન અને સામાજિક સાંસ્ક્રુતિક પરિપ્રેક્ષ્ય

કોર્ષ 1 બ – સ્વની સમાજ અને શૈક્ષણિક દ્ર્ષ્ટિબિંદુનો વિકાસ

કોર્ષ 2 અ – શાળા સંસ્કૃતિ, નેતૃત્વ, પરીવર્તન

કોર્ષ 2 બ – વૈવિધ્ય, જાતિ અને સમાવેશી શિક્ષણ

કોર્ષ 3 અ – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગુજરાતી (ધોરણ 6 થી 8)

3 A Gujarati વિષયવસ્તુના એકમોમાં સુધારો (26/11/2024) Download 

કોર્ષ 3 બ – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : અંગ્રેજી (ધોરણ 3 થી 8)

કોર્ષ 4 અ – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : ગણિત (ધોરણ 6 થી 8)

કોર્ષ 4 બ – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : વિજ્ઞાન અને ટેક્નોલોજી (ધોરણ 6 થી 8)

કોર્ષ 5 અ – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : સામાજિક વિજ્ઞાન (ધોરણ 6 થી 8)

સુધારો વિષયવસ્તુ પાઠો સમાજવિધા

કોર્ષ 5 બ  – પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ : હિન્દી (ધોરણ 5 થી 8)

કોર્ષ 6 - માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - 2

કોર્ષ 7  – બાળકોનું શારીરિક અને સાવેંગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થય અને શિક્ષણ - 2






30 comments:

  1. plz NEw 2018-19 ni Blue Print Upload karo

    ReplyDelete
  2. Please sir ncert mujab maths scince std 6 to 8 nu ptc ni new 2018 19 new blue print upload karo sir

    ReplyDelete
  3. Plizz sir ..Second year 5 b book sanskrut ni link download nathi thahti so plizz uplod ...

    ReplyDelete
  4. Dr.Vimal
    Your work is really noteworthy as well as praiseworthy.
    Thank you

    ReplyDelete
  5. 2019-20 ni Navi blue print upload karo sir

    ReplyDelete
  6. Kindly upload blueprint of course 5 of F.Y.
    And please let me know if possible that does old papers of past years help out to through the annual examination or not.?

    ReplyDelete
  7. Sir s.y d.el.ed nu answer sathe material hoy to upload karva vinati modual sivayanu

    ReplyDelete
  8. Sir s.y d.el.ed nu koi answer sathe nu material hoy to upload karva vinati sir

    ReplyDelete
  9. Informative article. Thanks for sharing such an valuable article. Also visit my website for Solid Inkjet Helpline. Solid Inkjet Helpline

    ReplyDelete
  10. Hello f.y d.el.ed nu blue print 2019 mli skshe

    ReplyDelete
    Replies
    1. Ha sir plz.a published kro ne f.y nu 2019

      Delete
    2. અહી આપેલ બ્લ્યુ પ્રિન્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તે જ છે. 2019 માં કોઈપણ વર્ષ કે કોર્ષની નવી બ્લૂયુ પ્રિન્ટ બહાર પાડવામાં આવેલ નથી આથી તે જૂના વર્ષની અમલમાં ગણાય.

      Delete
    3. 2022 ni exam mate pan aaj blue print che
      Vigyan and ganit ni juni lage che aetle

      Delete
    4. જે વિષયની બ્લ્યુ પ્રિન્ટ પાછળ એ જોઇન્ટ કરેલ છે.

      Delete
  11. Sir plz. F.y .d.wl.ed blue print upload kro plz

    ReplyDelete
  12. Hello sir
    Thank u
    I want solutions of sy modulas can u please provide it

    ReplyDelete
  13. Please upload the blue print of 2019-20

    ReplyDelete
  14. https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/dee_modules.htm

    ReplyDelete
  15. There some change in s.s 7th std but that syllabus is not available in english medium that is available in gujarati only so what shoukd i do? I m in the english medium ptc.. so can i follow that change or follow old syllabus of std 7

    ReplyDelete
  16. ધોરણ-8 ના સામાજિક વિજ્ઞાન ના બદલાયેલા પાઠ્ય પુસ્તક ની બ્લુપ્રિન્ટ મોકલવા વિનંતી.

    ReplyDelete
  17. બ્લ્યુ પ્રિન્ટ પાછળ એ જોઇન્ટ કરેલ છે.

    ReplyDelete
  18. Hello sir, second year ma C3(A) and C5(A) na content ma koi change thaya hoy to moklo ne plz gujarati std 6 and 7 ni new che to aena chapter ma kai change hoi to

    ReplyDelete