કોલેજ / હોસ્ટેલ માટે જરૂરી વસ્તુઓની યાદી Download Click Here
મિત્રો, આ માત્ર જાણકારી માટે જ છે, આપ જે કોલેજ/હોસ્ટેલમાં એડમિશન લો ત્યાંથી કઈ વસ્તુઓ આપવામાં આવ છે તે જાણી બાકીની વસ્તુઓ લઈ જવી.
Wish you all the best....
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
કોલેજ / હોસ્ટેલ માટે જરૂરી વસ્તુઓની યાદી Download Click Here
મિત્રો, આ માત્ર જાણકારી માટે જ છે, આપ જે કોલેજ/હોસ્ટેલમાં એડમિશન લો ત્યાંથી કઈ વસ્તુઓ આપવામાં આવ છે તે જાણી બાકીની વસ્તુઓ લઈ જવી.
Wish you all the best....
મિત્રો, ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓ માટે વિષયવસ્તુનું જ્ઞાન તેમના અભ્યાસમાં, પાઠો દરમ્યાન, ટેટ/ટાટની પરીક્ષામાં અને ભવિષ્યમાં જ્યારે તેઓ શિક્ષક બને ત્યારે વર્ગખંડમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ સાથે નીચેની લિંકમાં જી સી ઈ આર ટી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ ધો. 3 થી 8 ની પ્રશ્નબેંક છે. જે તાલીમાર્થીઓને વિષયવસ્તુ સોલ્વ કરવામાં અને હાલમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે જાણવામાં ખૂબ જ ઉપયોગી થશે.
ડાઉનલોડ કરવા જે તે ધોરણ/વિષય પર ક્લિક/ટચ કરશો.
મિત્રો, અહી પરીક્ષામાં
એક/બે માર્કસના પૂછાય તેવા પ્રશ્નોને MCQ સ્વરૂપે મુકેલ છે
જે આપને પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી થઈ શકશે. આ પ્રશ્નોનો સાચો જવાબ આપવાનો
પ્રયત્ન કરેલ છે, છતાં પણ આપને યોગ્ય/સાચો જવાબ ન લાગે તો
યોગ્ય રેફરન્સ બુક/ વિષયવસ્તુની બુક/મોડયુલ્સનો ઉપયોગ કરવા વિનંતી અને સાથે નીચેના
કોમેન્ટ બોક્સમાં જણાવવા પણ વિનંતી. (MCQ/ક્વિઝમાં આપનું નામ
અને રોલ ન. નાખવો મરજીયાત છે.)
Disclaimer: Information contained in this work
has been obtained by the blogger, from various sources that are believed to be reliable.
However, neither the blogger nor its editor guarantee the accuracy or
completeness of any information nor at its authors shall be liable for any
errors, omissions or damages arising out of this information. This work is
published with the understanding that the blogger and its editor are supplying
information but are not attempting to render any professional services. If such
services are required, the assistance of an appropriate professional should be
sought.