મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન......
ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી.
2024 - 25
પ્રશ્ન બેંક 1 - એકમ કસોટી (10/08/2024)
પ્રશ્ન બેંક 2 - એકમ કસોટી (31/08/2024)
પ્રશ્ન બેંક 3 - એકમ કસોટી (06/09/2024)
પ્રશ્ન બેંક 4 - એકમ કસોટી (14/09/2024)
પ્રશ્ન બેંક 5 - એકમ કસોટી (21/09/2024)
પ્રશ્ન બેંક 6 - એકમ કસોટી (28/09/2024)
2023 - 24
પ્રશ્ન બેંક 1 - એકમ કસોટી (22/7/2023)
પ્રશ્ન બેંક 2 (એકમ કસોટી 5/8/23)
પ્રશ્ન બેંક 3 (એકમ કસોટી 19/8/23)
પ્રશ્ન બેંક 4 (એકમ કસોટી 2/9/23)
પ્રશ્ન બેંક 5 (એકમ કસોટી 16/9/23)
પ્રશ્ન બેંક 6 (એકમ કસોટી 30/9/23)
પ્રશ્ન બેંક 7 (એકમ
કસોટી 14/10/23)
પ્રશ્ન બેંક 8 (એકમ
કસોટી 23/12/23)
પ્રશ્ન બેંક 9 (એકમ
કસોટી 06/01/24)
પ્રશ્ન બેંક 10 (એકમ
કસોટી 20/01/24)
સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઇ 2021
સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગષ્ટ 2021
સામાયિક
મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2021
ધોરણ 3 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 3 પર્યાવરણ (સપ્ટેમ્બર
2021)
ધોરણ 4 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 4 પર્યાવરણ (સપ્ટેમ્બર 2021)
ધોરણ 5 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 5 હિન્દી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 6 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 6 હિન્દી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 7 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 7 હિન્દી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 8 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 8 હિન્દી (સપ્ટેમ્બર 2021)
સામાયિક
મૂલ્યાંકન કસોટી ઓક્ટોબર 2021
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન (ઓક્ટોબર 2021)
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન (ઓક્ટોબર 2021)
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન (ઓક્ટોબર 2021)
No comments:
Post a Comment