FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
- Home
- Colleges
- Modules
- Intership
- Blue Print
- Papers
- Paper Solution
- D.El.Ed.(PTC)
- D. El. Ed. MCQs
- Result
- PPT
- G.R.
- Exam
- Open Exam MCQs
- Gunankan Patrko
- TET / TAT
- CTET
- IITE Gandhinagar
- D.El.Ed. (NIOS)
- G K
- Psychology
- Computer
- Videos
- Std. 6
- Std. 7
- Std. 8
- Question Bank (Ekam Kasoti)
- Work books
- Prarthna
- Opinion
- Contact
Thursday, 5 February 2026
વાર્ષિક ગુણાંકન પત્રકો - ઈન્ટર્નશિપ, 1 અને 8 (Dr. Vimal Makwana)
Tuesday, 27 January 2026
સમૂહજીવન પત્રકો 2025
સૌ પ્રથમ ડાઉનલોડ કરવા આપ નીચેની લિન્ક પર ક્લિક કરશો એટલે google sheet ખુલશે, તેમાં ડાબી બાજુ પહેલું ઓપ્શન File પર ક્લિક કરતાં નીચે download માં Microsoft Excel સિલેક્ટ કરવું.
ડાઉનલોડ થયેલી ફાઈલને સ્ક્રીનની વચ્ચે આવેલ Edit Enable પર ક્લિક કરતાં આપ એક્સેલ ફાઇલમાં સુધારા કરી શકશો.
Tuesday, 30 December 2025
વાર્ષિક ગુણાંકન પત્રકો 2025
આ પત્રકોમાં આપે માત્ર આંતરિક
પરીક્ષકના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા ખાનામાં આપોઆપ ગણતરી થઈ
જશે. સિટ્નંબર માત્ર 2 TLM
ની સીટના B કોલમમાં નાખશો એટલે બાકીની બધી સિટ્સમાં
આવી જશે.
પેઇજ સેટિંગ A 4 સાઈઝમાં છે. આથી
આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show margin માં
જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.
આપની કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા
વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર
આવી જશે.
જો આપ માત્ર કોરા ફોર્મ તરીકે ઉપયોગ
કરવા માગતા હોય તો Excel
ફોર્મુલા ને ડિલીટ કરી પ્રિન્ટ કાઢી લેશો.
બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક
મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકસાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત
છે.
સૌ પ્રથમ ડાઉનલોડ કરવા આપ નીચેની લિન્ક પર ક્લિક કરશો એટલે google sheet ખુલશે, તેમાં ડાબી બાજુ પહેલું ઓપ્શન File પર ક્લિક કરતાં નીચે download માં Microsoft Excel સિલેક્ટ કરવું.
ડાઉનલોડ થયેલી ફાઈલને સ્ક્રીનની વચ્ચે આવેલ Edit Enable પર ક્લિક કરતાં આપ એક્સેલ ફાઇલમાં સુધારા કરી શકશો.
Wednesday, 9 March 2022
FY SY સમૂહજીવન, ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો 2022
મિત્રો, અહી ઇન્ટર્નશીપ, સમૂહજીવન અને આંતરિક કસોટીઓના મૂલ્યાંકન પત્રકોની એક્સેલ ફાઇલ મુકેલ છે.
આ ફાઇલ નેટ પર google sheet માં ખુલશે,
જે સૌ પ્રથમ આપે File – download – MS
Excel સિલેક્ટ કરી download કરી લેવી. ત્યારબાદ તે ડાઉનલોડ કરેલ ફાઇલને ખોલી તેમાં ઉપરની સાઇડમાં Edit
file ઓપ્શન બતાવતું હશે તેમાં Edit આપવાથી તમે
તેમાં તમારો ડેટા ઉમેરી શકશો.
આ
પત્રકોમાં આપે માત્ર પીળા કલરના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા
ખાનામાં આપોઆપ ગણતરી થઈ જશે. સિટ્નંબર માત્ર પહેલા પત્રકમાં નાખશો એટલે બાકીના બધા
પત્રકોમાં આવી જશે.
આપની
કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો
એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર આવી જશે.
પેઇજ
સેટિંગ A
4 સાઈઝમાં છે. આથી આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show
margin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.
સૌ
પ્રથમ ઇન્ટર્નશીપના માર્ક્સ તેની શીટમાં એડ કરશો એટલે તે માર્ક આપોઆપ 8.0 પત્રકમાં
આવી જશે.
લીલા કલરની
કૉલમમાં પ્રથમ પરિક્ષાના અને બ્લૂ કલરની કોલમમાં દ્વિતીય પરિક્ષાના માર્કસ એડ કરી
દેશો તેથી દરેકના માર્કસ કન્વર્ટ થઈ જે તે ખાનામાં આવી જશે. પછી આપે દરેક કોર્ષ
વાઇઝ દરેક તાલીમાર્થીના ઇન્ટરનલ માર્કસ એડ કરી દેવાથી તેનો સરવાળાઓ પત્રક 8.0 માં
આવી જશે.
પ્રથમ
કસોટીના માર્કસ કુલ 25 માંથી ફોર્મુલા છે આથી આપની કોલેજમાં જેટલા માર્કસની
પરીક્ષા લીધેલ હોય તેટલા માર્ક્સ AC11 ના ખાનામાં અને દરેક લીલા ખાનામાં (11 નંબરની રો માં ) નાખી ડ્રેક કરવાનું
ભુલાઈ નહીં તે ખાસ જોશો.
દ્વિતીય
વર્ષમાં હિન્દી અને સંસ્કૃતનું માર્કિંગ ખાસ ધ્યાન રાખી કરવા વિનંતી.
દરેક
કોર્ષના બંને સત્રના કુલ ગુણના સરવાળામાં જો લાલ બેક ગ્રાઉંડ આવે તો તે તાલીમાર્થી
નાપાસ (15 થી ઓછા માર્કસ) થાય છે તેવું થાય, આથી
માર્કિંગ ફરીથી ચેક કરી લેવું.
બધી
ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક
મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર મેન્યુલી રીચેક કરી લેવા
વિનંતી.
આપના
સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
FY ઇન્ટર્નશીપ અને
આંતરિક
મૂલ્યાંકન પત્રકો 2022 download
SY ઇન્ટર્નશીપ અને
આંતરિક
મૂલ્યાંકન પત્રકો 2022 download
Sunday, 23 January 2022
વાર્ષિક ગુણાંકન પત્રકો (પત્રક 2 થી 7) 2022
મિત્રો, અહી પત્રક નં.2-ટી.એલ.એમ., 3-શારીરિક શિક્ષણ, 4-ચિત્ર, 5- સંગીત, 6- વાર્ષિક પ્રાયોગિક પાઠો, અને પત્રક 7 – કમ્પ્યુટર વાર્ષિક પ્રાયોગિક પરિક્ષાના પત્રકો આપેલા છે.
આ પત્રકોમાં આપે માત્ર બાહ્ય અને
આંતરિક પરીક્ષકના બ્લ્યુ કલરના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા
ખાનામાં આપોઆપ ગણતરી થઈ જશે. સિટ્નંબર માત્ર પહેલા બાહ્ય પરીક્ષકના પત્રકમાં નાખશો
એટલે બાકીના ત્રણેય પત્રકોમાં આવી જશે.
પેઇજ સેટિંગ A 4 સાઈઝમાં છે. આથી
આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show margin માં
જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.
આપની કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા
વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર
આવી જશે.
જો આપ માત્ર કોરા ફોર્મ તરીકે ઉપયોગ
કરવા માગતા હોય તો Excel
ફોર્મુલા ને ડિલીટ કરી પ્રિન્ટ કાઢી લેશો.
બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક
મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત
છે.
આપ file ઓપ્શન માં જઇ પહેલા તમારા કંપયુટરમાં download કરી પછી તેમાં ફેરફાર કરશો.
વાર્ષિક ગુણાંકન પત્રકો 2022 download
Monday, 17 February 2020
Sunday, 16 February 2020
FY SY Intership+Course 1-6
FY SY Intership + Course 1 to 5/6 DOWNLOAD
સમૂહજીવન મૂલ્યાંકન 2020
સમૂહજીવન (આંતરિક) 2020 DOWNLOAD
Tuesday, 28 January 2020
વાર્ષિક ગુણાંકન પત્રકો 2020
નીચે આપેલી લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ વાર્ષિક ગુણાંકન પત્રકો ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી જરૂરી ફેરફારો કરી ઉપયોગ કરી શકો છો.
વાર્ષિક ગુણાંકન પત્રકો 2020 DOWNLOAD
Thursday, 7 March 2019
પ્રથમ વર્ષ આંતરિક કસોટી મૂલ્યાંકન પત્રકો 2019
પ્રથમ વર્ષ આંતરિક કસોટી મૂલ્યાંકન પત્રકો 2019
(નોંધ: આ પત્રકો SY ના પત્રકોની જેમજ ભરવાના છે. બીજું કે દરેક ફોર્મુલા કાળજીપૂવર્ક નાખેલ છે છતાં તાલીમાર્થીઓના વાર્ષિક ગુણાંકન હોય રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલતા પહેલા એક વાર ચેક કરી લેવા વિનંતી.)
Monday, 4 March 2019
SY આંતરિક કસોટીઓ મૂલ્યાંકન પત્રકો 2019
મિત્રો,
આ સાથે આંતરીક કસોટીઓના મૂલ્યાંકન પત્રકો નીચેની એક્સેલ શીટમાં છે તે ડાઉનલોડ કરી લેવા વિનંતી.
SY આંતરિક કસોટીઓ મૂલ્યાંકન પત્રકો 2019
Sunday, 11 February 2018
સમૂહજીવન અને આંતરિક કસોટીઓ
Sunday, 21 January 2018
વાર્ષિક ગુણાંકન પત્રકો
Friday, 19 January 2018
TLM Gunankan Patrak
Here with i am uploading the annual mark sheet for Practical exam of TLM.
Please down load it and check it on PC because some Gujarati Fonts are not seen on Mobile.
Any suggestion regarding this Patrak is heartily welcome.
In a few days I will upload the remaining Patraks. So if you find any queries please tell me so that I can improve the other Patraks.
Dr. Vimal Makwana
94269 53055
vml.makwana@gmail.com
Click here to download the TLM Patrak


