Sunday, 23 January 2022

વાર્ષિક ગુણાંકન પત્રકો (પત્રક 2 થી 7) 2022

 


        

  મિત્રો, અહી પત્રક નં.2-ટી.એલ.એમ., 3-શારીરિક શિક્ષણ, 4-ચિત્ર, 5- સંગીત, 6- વાર્ષિક પ્રાયોગિક પાઠો, અને પત્રક 7 – કમ્પ્યુટર વાર્ષિક પ્રાયોગિક પરિક્ષાના પત્રકો આપેલા છે.

            આ પત્રકોમાં આપે માત્ર બાહ્ય અને આંતરિક પરીક્ષકના બ્લ્યુ કલરના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા ખાનામાં આપોઆપ ગણતરી થઈ જશે. સિટ્નંબર માત્ર પહેલા બાહ્ય પરીક્ષકના પત્રકમાં નાખશો એટલે બાકીના ત્રણેય પત્રકોમાં આવી જશે.

            પેઇજ સેટિંગ A 4 સાઈઝમાં છે. આથી આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show margin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.

            આપની કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર આવી જશે.

            જો આપ માત્ર કોરા ફોર્મ તરીકે ઉપયોગ કરવા માગતા હોય તો Excel ફોર્મુલા ને ડિલીટ કરી પ્રિન્ટ કાઢી લેશો.

            બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી.

            આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.

આપ file ઓપ્શન માં જઇ પહેલા તમારા કંપયુટરમાં download કરી પછી તેમાં ફેરફાર કરશો. 


વાર્ષિક ગુણાંકન પત્રકો  2022          download


No comments:

Post a Comment