મિત્રો, નીચેની લિન્ક પરથી આપ ગુજરાત રાજ્યની ડી.એલ.એડ. કોલેજોનું લિસ્ટ જોઈ શકો છો.
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
- Home
- Colleges
- Modules
- Intership
- Blue Print
- Papers
- Paper Solution
- D.El.Ed.(PTC)
- D. El. Ed. MCQs
- Result
- PPT
- G.R.
- Exam
- Open Exam MCQs
- Gunankan Patrko
- TET / TAT
- CTET
- IITE Gandhinagar
- D.El.Ed. (NIOS)
- G K
- Psychology
- Computer
- Videos
- Std. 6
- Std. 7
- Std. 8
- Question Bank (Ekam Kasoti)
- Work books
- Prarthna
- Opinion
- Contact
Showing posts with label D.El.Ed.(PTC). Show all posts
Showing posts with label D.El.Ed.(PTC). Show all posts
Saturday, 2 July 2022
Thursday, 25 March 2021
Monday, 27 April 2020
ટેટ 1& 2 ની તૈયારી અંગે
કેમ છો તાલીમાર્થી
મિત્રો,
આપ સૌ બ્લોગનો નિયમિત ઉપયોગ કરો છો તે
આપની કોમેંટ્સ પરથી જાણવા મળી રહ્યું છે અને આપની જરૂરિયાત અને સૂચનોનો બ્લોગમાં સમાવેશ
કરવાનો પૂરતો પ્રયત્ન કરું છુ.
થોડા સમયથી TET
વિશેની પૂછપરછ વધુ આવી રહી છે.
મિત્રો, આપ સૌને ખ્યાલ છે એમ હાલમાં માત્ર ડી.એલ.એડ. સારા ટકાએ પાસ થવું પૂરતું નથી
પરંતુ સાથે સાથે ટેટ માં પણ સારા ટકા જોઈએ, તો જ આપણું મેરીટ
ઊંચું – સારું થઈ શકે અને નોકરીના ચાન્સ વધી શકે.
સૌ પ્રથમ આપણે નોકરી માટે જરૂરી મેરીટ
જોઈ લઈએ.
ધો. 12 ના 20%, ડી.એલ.એડ.
ના 25%, સ્નાતકના 05% તથા ટેટ 1 ના 50%
હવે ઉપરના મેરીટ પ્રમાણે ગણતરી કરીએ તો
અનુક્રમે ધો. 12 અને ડી.એલ.એડ. બંને કરતાં ટેટ 1 નું મેરીટ ડબલ છે. તો શું આપણે ધો.12
અથવા ડી.એલ.એડ. માં જે મહેનત કરીએ છીએ તેના કરતાં ટેટ 1 ની તૈયારી માટે ડબલ મહેનત કરીએ
છીએ ખરા?
ભૂલ અહિયાં જ થાય છે અને પછી આપણે જ ફરિયાદ
કરીએ છી કે PTC પછી નોકરી ક્યાં મળે છે!
તાલીમાર્થીઓ, મે તમને અગાઉ કહ્યું તેમ આપણી પાસે અત્યારે સરસ સમય છે, જો તમે ધારો તો હાલ ધો. 1 થી 8 ના વિષય વસ્તુની ખૂબ સરસ તૈયારી કરી શકો છો.
આપ FY માં હોય કે SY માં, ટેટ 1 તો પાસ કરવાની જ છે તો શું એવું ન થઈ શકે કે કોઈ પણ વિષયનો એક ટોપીક
લઈ તેના વિષે બધી જ જાણકારી મેળવી અને જૂના પેપર્સમાંથી તેના બધા જ પ્રશ્નો સોલ્વ કરી
દઈએ?
દા.ત. સૌથી સહેલું ઉદા. લઈએ તો મોટા ભાગે
દરેક પેપર્સમાં શબ્દોની શબ્દકોશ પ્રમાણે ગોઠવણીના લગભગ બે પ્રશ્નો તો હોય જ છે, તો આપણે વાંચીને કે પછી યુ ટ્યુબ પરના વિડિયોમાંથી શબ્દકોશ પ્રમાણે શબ્દો
કેવી રીતે ગોઠવવા તેની સંપૂર્ણ માહિતી લઈ તેમાં પૂછાતા બધા જ પ્રકારના પ્રશ્નો વિષે
પ્રેકટીશ કરી લઈએ તો આપણે પૂરા માર્કસ મેળવી શકીએ. ટૂંકમાં તમે જે ટોપીક હાથમાં લો
તેના વિષે સંપૂર્ણ માહિતી એકઠી કરી – પાકી કરી લેવાની છે.
આવું જ ગણિતમાં પણ થઈ શકે. ધારો કે લ.સા.અ.
- ગુ.સા.અ. નું ચેપ્ટર તમે સોલ્વ કર્યું પણ પરીક્ષામાં તેના દાખલા સીધા જ ન પૂછાતા
ફેરવી ને પૂછે છે. (બે નળ માંથી આવતું પાણી – કેટલી વાર માં ટાંકી ભરાય) તો લ.સા.અ.
- ગુ.સા.અ. માત્ર સોલ્વ ન કરતાં આવા દાખલા પણ અગત્યના છે અને તેના પર પકડ આવી જાય પછી
તમારે તેની શોર્ટ કટ કી પણ શીખવી જરૂરી છે જેથી આપ ઓછા સમય માં દાખલા ગણી શકો.
સામાન્ય જ્ઞાનમાં ભારતના રાજ્યો- તેના
પાટનગર – તેની ભાષા વગેરે ક્યારેય બદલાવવાના નથી. એવી જ રીતે ભારત કે ગુજરાતની નદીઓ, મેળાઓ વગેરે લગતી બાબતો ને પણ એક વાર યાદ રાખી તેનું સમયાંતરે રિવિઝન જ જરૂરી
છે. તેથી જો એકવાર તેની સારી મહેનત કરી નાખીએ તો આવ પ્રકારના પ્રશ્નો આખી જીંદગી ઉપયોગી
થઈ શકે.
અંગ્રેજીમાં આર્ટીકલ શીખ્યા તો તેની બધા
જ પ્રકારની ખાલી જગ્યા જોઈ લેવી જોઈએ.
બની શકે તો દરરોજનું ટાઈમ ટેબલ / ટાર્ગેટ
બનાવવું જોઈએ. જેમાં દરરોજ 20-20 સ્પેલિંગ, વિરોધી
શબ્દો, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે બાબતો ઉમેરવી જોઈએ, તો
જ ટીપે-ટીપે સરોવર ભરાશે.
આ બધાની સાથે કરંટ અફેર્સ માટે નિયમિત
વર્તમાનપત્ર – છાપું વાંચવાનું ભૂલવું ના જોઈએ અને આવી પરિક્ષાની તૈયારી કરાવતા પુસ્તકો
કે મેગેઝીન નું લવાજમ ભરવું એ આપણું એક પ્રકારનું
રોકાણ જ છે!
અને મિત્રો તમે ધારો તો અત્યારે CTET ની તૈયારી કરવાનો પણ ખૂબ સરસ સમય છે. ટેટ અને CTET માં
ઘણો ખરો અભ્યાસક્રમ સરખા જેવો જ છે. હા, CTET માટે આપે જે તે ટોપીક ને હિન્દી અથવા અંગ્રેજી માં સમજવો પડે. પણ જો તમે CTET પાસ થઈ જાવ તો કેન્દ્ર સરકારની શાળાઓમાં નોકરીની તકો પણ વધી જાય!
આશા રાખું છું કે આ માહિતી આપણે ઉપયોગી
થશે. છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેંટમાં પૂછજો, હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ.
We
Shall Overcome ………
Monday, 23 March 2020
FY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર શ્રી એમ. એલ. દોશી અધ્યાપન મંદિર, સુરેન્દ્રનનગર ખાતેથી શ્રી વી.કે.ઝાલાએ મોકલેલ SY . D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી અલકાબેન તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
FY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR DOWNLOAD

SY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર શ્રી એમ. એલ. દોશી અધ્યાપન મંદિર, સુરેન્દ્રનનગર ખાતેથી શ્રી વી.કે.ઝાલાએ મોકલેલ SY . D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી અલકાબેન તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
SY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR DOWNLOAD

Tuesday, 17 March 2020
FY Prelim Papers 2020 BORKHADI - TAPI
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી, જી. તાપી ખાતેથી શ્રી પ્રતિકભાઇએ મોકલેલ FY D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
FY Prelim Papers 2020 BORKHADI - TAPI DOWNLOAD

SY Prelim Papers 2020 BORKHADI - TAPI
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી, જી. તાપી ખાતેથી શ્રી પ્રતિકભાઇએ મોકલેલ SY D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
SY Prelim Papers 2020 BORKHADI - TAPI DOWNLOAD
FY Prelim Papers 2020 RAJPIPLA
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતેથી શ્રી સી.વી.વસાવાએ મોકલેલ FY D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી સી.વી.વસાવા તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
FY Prelim Papers 2020 RAJPIPLA DOWNLOAD

Monday, 16 March 2020
SY Prelim Papers 2020 RAJPIPLA
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતેથી શ્રી સી.વી.વસાવાએ મોકલેલ SY D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી સી.વી.વસાવા તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
SY Prelim Papers 2020 RAJPIPLA DOWNLOAD NEW

Monday, 9 March 2020
FY Prelim Papers 2020 H K A'bad.
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર શ્રી એચ.કે. પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી શ્રી નિલેશભાઇ પટેલે મોકલેલ FY D. El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી કિરીટભાઇ, નિલેશભાઇ તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
FY Prelim Papers 2020 H K A'bad. DOWNLOAD.

Sunday, 8 March 2020
SY Prelim Papers 2020 H K A'bad.
નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર શ્રી એચ.કે. પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી શ્રી કિરીટભાઇ પટેલે મોકલેલ SY D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી કિરીટભાઇ તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.
SY Prelim 2020 HK A'bad DOWNLOAD

Sunday, 16 February 2020
FY SY Intership+Course 1-6
FY SY Intership + Course 1 to 5/6 DOWNLOAD
સમૂહજીવન મૂલ્યાંકન 2020
સમૂહજીવન (આંતરિક) 2020 DOWNLOAD
Tuesday, 28 January 2020
વાર્ષિક ગુણાંકન પત્રકો 2020
મિત્રો,
નીચે આપેલી લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ વાર્ષિક ગુણાંકન પત્રકો ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી જરૂરી ફેરફારો કરી ઉપયોગ કરી શકો છો.
વાર્ષિક ગુણાંકન પત્રકો 2020 DOWNLOAD
નીચે આપેલી લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ વાર્ષિક ગુણાંકન પત્રકો ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી જરૂરી ફેરફારો કરી ઉપયોગ કરી શકો છો.
વાર્ષિક ગુણાંકન પત્રકો 2020 DOWNLOAD
Tuesday, 9 July 2019
SY Course 1 B Q. Bank
મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં બીજા વર્ષના કોર્ષ 1 B - સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસની પ્રશ્ન બેન્ક મૂકી રહ્યો છું. જેમાં કૌસમાં દર્શાવેલ સાલ તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલ વર્ષ દર્શાવે છે. આ પ્રશ્નો જૂન 2019 સુધીના અપડેટ કરેલા છે. જો કોઈ પાસે આ સિવાયના પણ પ્રશ્નો હોય તો મને ptcsetu1@gmail.com પર મોકલાવશો તો હું તેનો સમાવેશ આ પ્રશ્નો સાથે કરી દઇશ.
કોર્ષ 1 B - સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસ DOWNLOAD

Tuesday, 2 July 2019
Thursday, 11 April 2019
FY SY Pelim Papers 2019 Lohana Adhyapan Mandir, Rajkot
મિત્રો, આ સાથે નીચેની લિંકમાં રાજકોટથી શ્રી લોહાણા સ્થાપિત મહિલા અધ્યાપન મંદિર માથી શ્રી હિમ્મતભાઈ વાલિયાએ મોકલેલ પ્રથમ તેમજ દ્વિતીય વર્ષના પ્રિલીમ પરિક્ષાના પેપર્સ છે. પ્રથમ અને દ્વિતીય વર્ષના પેપર્સ એક જ ફોલ્ડરમાં હોય આપ આપની જરૂરિયાત અનુસાર પ્રિન્ટ કાઢશો.
તાલીમાર્થીઓના ઉપયોગ માટે મોકલેલ પેપર્સ માટે આચાર્યા શ્રી મતી રશ્મિબેન તેમજ હિમ્મતભાઈ અને સમગ્ર સ્ટાફનો આભારી છું.
પ્રથમ દ્વિતીય વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
Wednesday, 10 April 2019
SY Annual Exam Papers 2017 by SEB
મિત્રો,
ઘણા મિત્રોના મેસેજ હતા કે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2017 માં લેવાયેલ દ્વિતીય વર્ષની પરિક્ષાના પેપર્સ બ્લોગ પર મૂકો. જે આ સાથેની લિંકમાં મૂકી રહ્યો છું.
SY Annual Exam Papers 2017 by SEB Download

Tuesday, 2 April 2019
FY SY Prelim Papers 2019 Gharshala Bhavnagar
આ સાથે નીચેની લિંકમાં ઘરશાળા બુનિયાદી અધ્યાપન મંદિર, ભાવનગર તરફથી શ્રી લાભુભાઈ ચાવડાએ તેમની કોલેજમાં લેવાયેલ પ્રિલિમ પરીક્ષા - 2019 ના પેપર્સ મોકલેલ છે તે આપ ડાઉનલોડ કરી શકો છો. સમગ્ર ગુજરાતનાં તાલીમાર્થીઓને ઉપયોગી થઈ શકે તે માટે પેપર્સ મોકલાવવા બદલ શ્રી લાભુભાઈ તેમજ તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું.
પ્રથમ વર્ષ પ્રિલિમ પરીક્ષા - 2019 Download
બીજું વર્ષ પ્રિલિમ પરીક્ષા - 2019 Download
Saturday, 30 March 2019
FY Prelim Papers 2019 - P.R.Training College, Raikhad, A'bad
મિત્રો, આ સાથે નીચેની લિંકમાં પી.આર.ટ્રેનીંગ કોલેજ, રાયખડ, અમદાવાદથી શ્રી અમિતભાઈ પાંડેએ મોકલેલ પ્રથમ વર્ષ પ્રિલિમ 2019 ના પેપર્સ છે. આ પેપર્સ મોકલાવવા બદલ સંસ્થાના આચાર્યા શ્રી મતિ ફાલ્ગુનીબેન પટેલ તેમજ સર્વે અધ્યાપક મિત્રોનો આભારી છું.
પ્રથમ વર્ષ પ્રિલિમ પરીક્ષા 2019 Download
થોડા પેપર સેટ ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્ર તથા ગુજરાતની કોઈ ડાયેટના મળી જાય તો તાલીમાર્થીઓને ખૂબ સારી પ્રેક્ટિસ થઈ શકે.
Subscribe to:
Posts (Atom)