SY D.El.Ed. વિષયવસ્તુ એકમો Download Click Here
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
મિત્રો, ધો. 6 અને 7 ના ગુજરાતી પાઠ્યપુસ્તક બદલવાને કારણે બીજા વર્ષના કોર્ષ 3 અ માં વાર્ષિક પરીક્ષામાં પૂછતા વિષયવતુના પ્રકારણોમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે જે આપ નીચેની લિન્ક પરથી જાણી શકશો.
Blue Print 3 A Gujarati વિષયવસ્તુના એકમોમાં સુધારો (26/11/2024) Download
મિત્રો, SY ડી.એલ.એડ. ના વિષયવસ્તુના પાઠ્યપુસ્તકોમાં ફેરફારને કારણે જે કોર્ષ/વિષયોમાં બ્લ્યુ પ્રિન્ટના એકમોમાં ફેરફાર થયેલ છે તે નીચેની લિન્ક પરથી આપ ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 31/3/22 ના રોજ પ્રથમ વર્ષ કોર્ષ 7 - માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યાનનનું સમૃદ્ધિકરણ - 1 ની નવી બ્લૂ પ્રિન્ટ બહાર પાડવામાં આવી છે. જેમાં કયા એકમમાંથી કેટલા માર્કસનું પૂછાશે અને કયા એકમો માત્ર પ્રેક્ટિકલ માટે જ રહેશે તેની વિગતો આપેલ છે. આપ નીચે લિન્ક પરથી બ્લૂ પ્રિન્ટ અને નમુનાનું પેપર ડાઉનલોડ કરી શકો છો.
FY D.El.Ed. Course 7 New Blue Print and Model Paper Download
મિત્રો, નીચેની લિંકમાં પ્રથમ વર્ષના બધા કોર્ષની બ્લ્યુ પ્રિન્ટ June- 2023 સુધીના બધા સુધારા સાથે અને મોડેલ પેપર્સ સાથે મુકેલ છે.
મિત્રો, નીચેની લિંકમાં દ્વિતીય વર્ષના બધા કોર્ષની બ્લ્યુ પ્રિન્ટ Feb. 2024 સુધીના બધા સુધારા સાથે અને મોડેલ પેપર્સ સાથે મુકેલ છે.
દ્વિતીય વર્ષ બ્લ્યુ પ્રિન્ટ Download