Tuesday, 16 June 2026

અધ્યયન નિષ્પતિઓ (Learning Outcomes) 2026-27 by GCERT


 

અધ્યયન નિષ્પતિઓ (Learning Outcomes) 2026-27 by GCERT    Download Click Here



પહેલા Resource Bank(GROVER) > Document >NEP 2020 Initiatives > Learning Outcomes Goal Competence 2026-27 પર ક્લિક કરી  Read More પર ક્લિક કરતાં આપ ધોરણ મુજબની અધ્યયન નિષ્પતિ મેળવી શકશો. 

Sunday, 14 June 2026

FY D.El.Ed. વાર્ષિક પરીક્ષા પેપર્સ 2026 (રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર)


 મિત્રો, નીચેની લિન્ક પરથી આપ 2026 માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રથમ વર્ષ ડી.એલ.એડ. ના વાર્ષિક પરિક્ષાના પેપર્સ ડાઉનલોડ કરી શકો છો.

પ્રથમ વર્ષ ડી.એલ.એડ. વાર્ષિક પરીક્ષા 2026 પેપર્સ   Download   Click Here