સૌ પ્રથમ ડાઉનલોડ કરવા આપ નીચેની લિન્ક પર ક્લિક કરશો એટલે google sheet ખુલશે, તેમાં ડાબી બાજુ પહેલું ઓપ્શન File પર ક્લિક કરતાં નીચે download માં Microsoft Excel સિલેક્ટ કરવું.
ડાઉનલોડ થયેલી ફાઈલને સ્ક્રીનની વચ્ચે આવેલ Edit Enable પર ક્લિક કરતાં આપ એક્સેલ ફાઇલમાં સુધારા કરી શકશો.
ગુણાંકન પત્રકો FY SY 2024-25 by SEB Download
ગુણાંકન પત્રકો FY SY 2023 by SEB Download
સુધારો - શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ (2023) Download
સુધારો - કલા શિક્ષણ - સંગીત (2023) Download
FY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો 2022 download
SY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો 2022 download
મિત્રો, આ સાથે નીચેની લિંકમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની ઈંટરનશીપ તેમજ કોર્ષ 1 થી 5/6 ના આંતરિક માર્કસના પત્રકો મુકેલ છે. જેમાં આપે આપની કોલેજમાં પ્રથમ પરીક્ષા જેટલા માર્કસની લીધેલ હોય તે ફોર્મુલામાં નાખવાથી તેના 5 અથવા 10 માર્કસમાં આપોઆપ ગણતરી થઈ જાશે અને તે માર્કસ છેલ્લા પત્રકમાં પણ મુકાય જશે. સાથે સાથે પહેલા આપ જો ઈંટરશિપના માર્કસ add કારી દેશો તો તે માકર્સ પણ 8.0 માં આપોઆપ આવી જશે. બીજુ કે પેઇઝ સેટિંગ A 4 છે, આથી આપે પેઝમાં ફેરફાર ન કરતાં show marjin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે. બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે છતાં વાર્ષિક મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી. ડેટા એન્ટ્રી માટે એક વિડીયો મૂક્યો છે તે જોઈ લેશો તો વધુ સરળતાથી કામ કરી શકસો. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.
FY SY Intership + Course 1 to 5/6 DOWNLOAD
મિત્રો, નીચેની લિન્ક પરથી આપ સમૂહજીવન માટેના પત્રકની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. જેમાં આપ પત્રક 1.1 માં તાલીમાર્થીઓના સીટ નમ્બર્સ અને મુદ્દા 1 થી 9 મુજબ માર્ક્સ એન્ટર કરશો એટલે પત્રક 1.0 આખું આપોઆપ ભરાય જાશે અને તે માર્કસ પણ શબ્દોમાં લખાઈ જાશે. આશા રાખું છું કે આપ ને ઉપયોગી થશે.
સમૂહજીવન (આંતરિક) 2020 DOWNLOAD
નીચે આપેલી લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ વાર્ષિક ગુણાંકન પત્રકો ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી જરૂરી ફેરફારો કરી ઉપયોગ કરી શકો છો.
વાર્ષિક ગુણાંકન પત્રકો 2020 DOWNLOAD
પ્રથમ વર્ષ આંતરિક કસોટી મૂલ્યાંકન પત્રકો 2019
SY આંતરિક કસોટીઓ મૂલ્યાંકન પત્રકો 2019
નમસ્કાર મિત્રો,
ગુણાંકન પત્રકો FY SY 2024-25 by SEB Download
ReplyDeleteગુણાંકન પત્રકો FY SY 2023 by SEB Download
વર્ડ ફાઇલમાં અપલોડ કરવા વિનંતી