મિત્રો, અધ્યાપન મંદિર, બોચાસણના શ્રી દિલિપભાઈ રાવ તરફથી પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે કોર્ષ 7 અને કોર્ષ 9 ની અસરકારક તૈયારી થઈ શકે તે માટે એક ખૂબ જ સરસ મટિરિયલ બહાર પાડવામાં આવેલ છે. જેમાં આપને બધા પ્રકારના પ્રશ્નો અને તેના જવાબો પણ મળી રહેશે. સાથે-સાથે જૂના વર્ષોના બોર્ડના પૂછયેલા પેપર્સ પણ ખરા.
આ બધુ તમે નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
સમગ્ર ગુજરાતનાં ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ માટે આ મટિરિયલ મોકલાવવા બદલ શ્રી દિલીપભાઇ રાવનો ખૂબ ખૂબ આભાર...
D.El.Ed. Navigator

No comments:
Post a Comment