નમસ્કાર મિત્રો,
મિત્રો, અગાઉ કોર્ષ 521 ના ચેપ્ટર 1 ના MCQ મુકેલ. થોડા મિત્રોનું સૂચન હતું કે તે પ્રશ્નોની PDF પણ મૂકો. આથી તે મૂકી રહ્યો છુ. PDF ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો. NIOS(Bridge Course) 521 Chap.1 PDF
આ સાથે તેના કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
સમગ્ર ભારતમાં જે શિક્ષકો એ શિક્ષણની તાલીમ ન લીધી હોય તે માટે સરકારે NIOS દ્વારા હાલમાં તાલીમ લેવાનું સૂચવ્યું છે. જે માટે બી. એડ. કોલેજ, ડાયેટ તેમજ ગ્રાન્ટેડ પીટીસી કોલેજોને તે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.
આ સાથે બ્રિજ કોર્ષ માટેના કોર્ષ 521 ના ચૅપ્ટર 1 ના MCQ અહી મુકેલ છે.
આ સાથે તેના કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
ક્વિજ માટે નીચેની લિન્ક પર કિલક કરશો.
અહીયાં કોર્ષ 501 ના ચારેય ચેપ્ટર ના MCQ આપેલા છે. આપના માથી કોઈ કોર્ષ 502 અને 503 ના પ્રશ્નો મને નીચેના ઈ મેઈલ એડ્રેસ પર મોકલાવશો તો આપના નામ સાથે હું તે કિવઝ બનાવી આ બ્લોગ પર મૂકીશ.
ptcsetu1@gmail.com
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ptcsetu1@gmail.com
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો.વિમલ મકવાણા
રાજપીપળા જી. નર્મદા
521
ReplyDeleteChap.2,3,4 na pam MCQ muko plz
521 chap 2 MCQ
ReplyDeleteBridge course mate 521,522,523,524 na mcq mukso
ReplyDeleteआपकी मेहनत को सलाम
ReplyDeleteptc gujratuniversity exam mate 1st year imp que upload kro
ReplyDelete2020 1st yr. Na form kyare bharay ?
ReplyDeleteD.El.Ed.(NIOS) નો ખ્યાલ નથી. પણ ડી.એલ.એડ. (ptc) ના ફોર્મ ડિસેમ્બર- જાન્યુઆરીમાં ભરાતા હોય છે.
Delete