નમસ્કાર
મિત્રો ,
આપની
સાથે વાત થયેલ એ મુજબ આ સાથે વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાના મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ
કરવા માટેની લિન્ક નીચે આપેલ છે.
બધા મૂલ્યાંકન
પત્રકો એક્સેલ ફોરમેટમાં છે.
મે A 4 સાઈઝ માં પેજ સિલેક્ટ
કર્યું છે. આપ આપના વર્ગની સંખ્યા પ્રમાણે પેજ ચેન્જ કરી શકો છો.
[પ્રિન્ટ
પ્રિવ્યૂમાં જઈને માર્જિન સેટ કરવામાં સહેલું પડે છે.]
તાલીમાર્થીઓની
સંખ્યા વધારે હોય તો ફોર્મુલા ને ડ્રેક કરી લેશો.
બીજા
વર્ષની કોપી કાઢવા તેની બીજી કોપી કરી પેઇજ ઉપરની – ટાઈટલની વિગતો સુધારી લેશો.
પ્રિન્ટ
કાઢતા પહેલા પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લેવું હિતાવહ છે.
મે ગયા
વર્ષે આ પત્રકોનો ઉપયોગ કરેલ અને જે કદાચ આપને પણ ઉપયોગી થાય તે હેતુથી મુકી રહ્યો છું. છતાં પણ
એક વિનતી છે કે પ્રિન્ટ કાઢતા પહેલા સરવાળા તેમજ આકડા – શબ્દોમાં ચેક લેવા જેથી તાલીમાર્થીઓને
નુકશાન ન જાય. [હજી પરિક્ષાને વાર હોય અત્યારે
જ ટ્રાય કરી લેવી.]
આ પત્રકોમાં
અલગ અલગ શિટ્સમાં ટી એલ એમ, શારીરિક શિક્ષણ, કળા શિક્ષણ – ચિત્ર , કળા શિક્ષણ –સંગીત, વાર્ષિક પ્રાયોગિક પાઠ , તેમજ કમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષા સામેલ છે.
સમૂહજીવન
અને આંતરિક કસોટી – ઈંટર્નશિપ ના પત્રકો થોડા દિવસમાં મૂકીશ.
આપના
પ્રતિભાવો અને સુચનોનું હાર્દિક સ્વાગત છે.
ડો. વિમલ
મકવાણા
રાજપીપળા
No comments:
Post a Comment