FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
- Home
- Colleges
- Modules
- Intership
- Blue Print
- Papers
- Paper Solution
- D.El.Ed.(PTC)
- D. El. Ed. MCQs
- Result
- PPT
- G.R.
- Exam
- Open Exam MCQs
- Gunankan Patrko
- TET / TAT
- CTET
- IITE Gandhinagar
- D.El.Ed. (NIOS)
- G K
- Psychology
- Computer
- Videos
- Std. 6
- Std. 7
- Std. 8
- Question Bank (Ekam Kasoti)
- Work books
- Prarthna
- Opinion
- Contact
Sunday, 27 February 2022
Sunday, 20 February 2022
Tuesday, 15 February 2022
CTET Dec. 2021 Result
મિત્રો,
Central Board of Secondary Education (CBSE) દ્વારા ડિસેમ્બર 2021 માં લેવાયેલ CTET પરીક્ષાનું પરિણામ આપ નીચેની લિન્ક પરથી મેળવી શકો છો.
Saturday, 12 February 2022
Gujarati GK One liner
મિત્રો, આ સાથે નીચેની લિન્ક માં ૐ ક્લાસીસ, ગાંધીનગર દ્વારા બહાર પાડેલ ગુજરાત રાજ્યને લગતા તથા સામાન્ય જ્ઞાનને લગતા આશરે 6000 જેટલા વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે જે વિધાર્થીઓને / તાલીમાર્થીઓને ટેટ 1, ટેટ 2, ટાટ જેવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આપ આપના મિત્રોને કે જેઓ કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં હોય તેમને પણ મોકલાવી મદદરૂપ થઈ શકો છો.
Gujarati GK One Liner Questions Download
Opinion about Blog (Gujarat First Ranker Gunjan Ambaliya)
દ્વિતીય વર્ષ ડી.એલ.એડ.2021 ની વાર્ષિક પરીક્ષામાં શ્રી મહિલા અધ્યાપન મંદિર, બાબાપુરની તાલીમાર્થી આંબલીયા ગુંજનબેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. તેઓને ઉપયોગી થયેલ બ્લોગ વિશે પોતાનું મંતવ્ય મોકલાવ્યું છે.
I am thankful to Vimal sir for the blog PTC Setu. I am Ambaliya Gunjan who's got first rank in Gujarat in D. El. Ed. (PTC) 2nd year. I have done D.El.Ed. from Shri Mahila Adhyapan Mandir, Babapur. I am fond of your blog. You have given all the materials, papers, books, news, quizs, content, CTET materials, results, ranks and all digital information. You are master in digitalization. I used so much this blog for all these things, and specially I am thankful to Vimal sir because I had written so many papers and all that I got from you. Now I am preparing for competitive exam, so I request to you to tell us all the paper and material of TAT 1 and 2. Thank you again.
Thursday, 10 February 2022
SY D.El.Ed. 4 A Maths Assignment (Content)
મિત્રો, અહી ડી. એલ. એડ. ના બીજા અને અગત્યના વર્ષ માટે ગણિત જેવા અઘરા વિષયમાં તાલીમાર્થીઓને પેપરની વધુ સારી પ્રેક્ટિસ થઈ શકે તે માટે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીના અધ્યાપક મિત્ર શ્રી ડો. પ્રતિકભાઈ વ્યાસે પ્રશ્ન મુજબ વિષયવસ્તુના પ્રશ્નો કે જે વાર્ષિક પરીક્ષામાં તથા બીજી કોલેજોની પરીક્ષામાં પૂછાયેલ છે તેનું જવાબ / સમજૂતી સાથેનું એક એસાઇંમેંટ બનાવ્યું છે, જે આપ સૌને ઉપયોગી થશે. સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે બ્લોગમાં મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી પ્રતિકભાઈનો આભારી છું.
Wednesday, 26 January 2022
Sunday, 23 January 2022
વાર્ષિક ગુણાંકન પત્રકો (પત્રક 2 થી 7) 2022
મિત્રો, અહી પત્રક નં.2-ટી.એલ.એમ., 3-શારીરિક શિક્ષણ, 4-ચિત્ર, 5- સંગીત, 6- વાર્ષિક પ્રાયોગિક પાઠો, અને પત્રક 7 – કમ્પ્યુટર વાર્ષિક પ્રાયોગિક પરિક્ષાના પત્રકો આપેલા છે.
આ પત્રકોમાં આપે માત્ર બાહ્ય અને
આંતરિક પરીક્ષકના બ્લ્યુ કલરના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા
ખાનામાં આપોઆપ ગણતરી થઈ જશે. સિટ્નંબર માત્ર પહેલા બાહ્ય પરીક્ષકના પત્રકમાં નાખશો
એટલે બાકીના ત્રણેય પત્રકોમાં આવી જશે.
પેઇજ સેટિંગ A 4 સાઈઝમાં છે. આથી
આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show margin માં
જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.
આપની કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા
વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર
આવી જશે.
જો આપ માત્ર કોરા ફોર્મ તરીકે ઉપયોગ
કરવા માગતા હોય તો Excel
ફોર્મુલા ને ડિલીટ કરી પ્રિન્ટ કાઢી લેશો.
બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક
મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત
છે.
આપ file ઓપ્શન માં જઇ પહેલા તમારા કંપયુટરમાં download કરી પછી તેમાં ફેરફાર કરશો.
વાર્ષિક ગુણાંકન પત્રકો 2022 download
Sunday, 16 January 2022
FY D.El.Ed. Multimedia Module
મિત્રો,
આ સાથે GCERT ગાંધીનગર દ્વારા તાજેતરમાં પ્રથમ વર્ષના મલ્ટીમીડિયાના મોડ્યુલ્સ બહાર પાડેલ છે તેની લિન્ક નીચે આપેલી છે, જેમાં આપ મોડ્યુલ ને ડાઉનલોડ કેવી રીતે કરવું તેમજ તેનો ઉપયોગ તથા તેના માટે જરૂરી સોફ્ટવેરની લિન્ક અને તેની સૂચનાઓ પણ સામેલ છે.
Wednesday, 29 December 2021
FY SY D.El.Ed. Exam 2022 Notification
મિત્રો, આ સાથે નીચેની
લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ. એડ. 2022 પરીક્ષાનું
જાહેરનામું ડાઉનલોડ કરી શકો છો.
પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ.એડ. પરીક્ષા 2022
જાહેરનામું DOWNLOAD
BEST OF LUCK FOR EXAM

