મિત્રો, આ સાથે પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ.એડ. (પી.ટી.સી.) 2023 નું જાહેરનામું અને ટાઈમ ટેબલ સાથે નીચેની લિંકમાં સામેલ છે જે આપ ડાઉનલોડ કરી શકો છો.
FY SY D.El.Ed. Exam 2023 Notification Download
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
મિત્રો, આ સાથે પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ.એડ. (પી.ટી.સી.) 2023 નું જાહેરનામું અને ટાઈમ ટેબલ સાથે નીચેની લિંકમાં સામેલ છે જે આપ ડાઉનલોડ કરી શકો છો.
FY SY D.El.Ed. Exam 2023 Notification Download
મિત્રો,નીચેની લિંકમાંથી આપ ગુજરાત સરકારે વર્ષ 2023 માટે બહાર પાડેલ મરજીયાત તેમજ ફરજીયાત રાજાઓનું લીસ્ટ છે, જે આપ ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો, અહી નીચેની લિંકમાં આપણા ગુજરાતનાં જાણીતા શિક્ષણવિદ્દ શ્રી ગિજુભાઈ ભરાડે પરિક્ષાની તૈયારી માટે આપલી અગત્યની ટિપ્સ છે. આ ટિપ્સ આપને બોર્ડની પરીક્ષા, યુનિવર્સિટીની પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. આ ટિપ્સની મદદથી આપ પરીક્ષામાં ધારેલા કરતાં થોડા વધારે માર્કસ મેળવી શકશો.
NOT ONLY WORK HARD but WORK SMART