Saturday, 27 May 2023

ધો. 5 થી 8 અંગ્રેજી ઈ-કન્ટેન્ટ (GCERT)



મિત્રો, 

આ સાથે નીચેની લિંકમાં Virtual Classroom Project અંતર્ગતનું ધો. 5 થી 8 ના અંગ્રેજી વિષયનું ઈ-કન્ટેન્ટ છે, જેની મદદથી ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ પોતાનું વિષયવસ્તુ અને શિક્ષકો પોતાના વિધાર્થીઓનું જ્ઞાન વિડિયોની મદદથી વધુ સતેજ કરી શકે છે. 

નીચેની લિન્ક ખોલતા આપે જમણી બાજુએ આપેલ ધોરણવાર/સત્ર મુજબના જે તે એકમ પર ક્લિક/ટચ કરતાં જે તે પ્રવૃતિ/એકમ ખૂલી જશે. 


 ધો. 5 થી 8 અંગ્રેજી ઈ-કન્ટેન્ટ    Click Here


 શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪માં પ્રાયોગિક ધોરણે GIET, GCERT, BISAG અને SSA ના સહયોગથી ‘ગતિશીલ ગુજરાત કાર્યક્રમ’ હેઠળ છ જિલ્લાઓ અને મોડેલ સ્કૂલમાં આ કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ હતો. હાલમાં તમામ પ્રાથમિક શાળાઓ આ કાર્યક્રમનો લાભ લઇ રહી છે.

•    પ્રવર્તમાન સમયમાં Massive Online Open Courses (MOOCs)ની ડીમાન્ડ વધેલ છે. જેથી પણ શિક્ષણમાં ઇનોવેશનને સ્થાન છે. 
• રાજ્યમાં આર.ટી.ઇ.-૦૯ના અમલીકરણથી ધોરણ ૬ થી ૮માં વિષય શિક્ષક તરીકે ભાષા શિક્ષકની ભરતી થાય છે જેમાં ભાષા શિક્ષક તરીકે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત પૈકી કોઇ એક મુખ્ય વિષય હોય તે શિક્ષકો તરીકે કામગીરી બજાવે છે.  
•  અંગ્રેજી સિવાયના મુખ્ય વિષયવાળા શિક્ષકને અંગ્રેજી વિષયના શિક્ષણકાર્યમાં પડતી મુશ્કેલી નિવારવા માટે વર્ચ્યૂઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ઉપયોગી.
•  શિક્ષણ કાર્યમાં ઈ-લર્નીગનો ઉપયોગ વધારવા અને તજજ્ઞીય શિક્ષકોનો પ્રત્યક્ષ લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવેે છે.

No comments:

Post a Comment