મિત્રો, નીચેની લિંક પર આપ આપનો કંફરમેશન નંબર અને જન્મતારીખ નાખી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.
નોંધ: હોલ ટિકિટમાં આચાર્યના સહી સિક્કા જરૂરી હોય તેનો પરીક્ષામાં ઉપયોગ કરશો. હાલ તાલીમાર્થી માત્ર પરીક્ષા સ્થળ અને પરીક્ષાની સૂચનાઓ માટે આનો ઉપયોગ કરી શકશો.
New syllabus બદલાયો છે તે નવા textbook અભ્યાસક્રમ મુજબ મૂકવા નમ્ર વિનંતી
ReplyDelete