મિત્રો, પ્રથમ વર્ષ ડી.એલ.એડ. 2021 નું મેરીટ બેઝ્ડ પરિણામ જાહેર કરેલ છે જેમાં પ્રથમ D.El.Ed. 1 સિલેક્ટ કરી આપ આપનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખી ડાઉનલોડ નીચેની લિન્ક પરથી કરી શકો છો.
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
Wednesday, 29 September 2021
Tuesday, 28 September 2021
ગાંધી જીવન ક્વિઝ - 2
ગાંધી જીવન ક્વિઝ - 2
બ્લ્યૂ કલરમાં આપેલ ત્રિકોણની નિશાની પર ટચ કરતા ક્વિઝ ચાલુ થશે.
પસંદ કરેલા વિકલ્પ પર ટચ/ક્લિક કરતા તે જવાબ સાચો કે ખોટો બતાવશે.
ફોન ત્રાસો કરશો તો બધા ઑપ્શન વ્યવસ્થિત દેખાશે.
જમણી બાજુ નીચેના ખૂણામાં આપેલ નિશાની પર ક્લિક/ટચ કરતા ફૂલ સ્ક્રીન થઈ શકશે.
Tuesday, 21 September 2021
Monday, 20 September 2021
Friday, 10 September 2021
Sunday, 5 September 2021
સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 5 ઓગષ્ટ 2021
મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી.
સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગષ્ટ 2021
સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 5 જુલાઇ 2021

સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઇ 2021
સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 જુલાઇ 2021

સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 ઓગષ્ટ 2021