SY D.El.Ed. 5 A SS Unit 2 સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ MCQ Part 2
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
Sunday, 28 November 2021
SY D.El.Ed. 5 A SS Unit 2 MCQ Part 1
SY D.El.Ed. 5 A SS Unit 2 સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ MCQ Part 1
Wednesday, 24 November 2021
2022 નું જાહેર રજાનું લિસ્ટ
મિત્રો, નીચેની લિંકમાં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ જાહેર રજા, મરજીયાત રજા તેમજ રવિવારે આવતી રજા 2022 ની સાલનું લિસ્ટ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં છે.
Friday, 19 November 2021
CTET Official Model Paper for Dec.2021
Hello Friends,
આ સાથે નીચેની લિન્કમાં ડિસે.-જાન્યુ. માં યોજનારી CTET ની પરીક્ષા માટેનું મોડેલ પેપર આપેલ છે. એક સમાચાર પત્રના રિપોર્ટ મુજબ આ વખતે યોજાનાર પરીક્ષામાં માત્ર માહિતીને લગતા પ્રશ્નો ન પૂછતા જ્ઞાન, સમજ, અર્થગ્રહણ, તાર્કિક ચિંતન, વ્યાવહારિક ઉપયોગિતા ને લગતા પ્રશ્નો પૂછવાના છે. આ માટે ગુજરાતી માધ્યમના વિધાર્થીઓએ પરિક્ષાની પ્રેક્ટિસ માટે GCERT દ્વારા દર મહિને લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટી ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આથી અત્યાર સુધીમાં ધો.3 થી 8 ના લેવાયેલ કસોટીના પેપેર્સ આ સાથે નીચેની લિંકમાં સામેલ છે જે ડી.એલ.એડ. તેમજ બી.એડ. ના તાલીમાર્થીઓને CTET તેમજ TAT, TET અને વિષયવસ્તુની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે.
સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 8
Monday, 8 November 2021
NAS 2021 ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર ઓર્ડર
મિત્રો, જો આપ NAS 2021 માં ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્ય કરવાના હોય તો તેના ઓર્ડર નીચેની વેબસાઇટ પરથી આપ ડાઉનલોડ કરી, આપે 12 તારીખે કયા ગામે, કયા સ્થળે જવાનું છે તે જાણી શકો છો.
https://nas.education.gov.in/login
Sunday, 7 November 2021
સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 ઓક્ટોબર 2021
મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી.
સામાયિક મૂલ્યાંકન કસોટી ઓક્ટોબર 2021
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન (ઓક્ટોબર 2021)
સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 6 થી 8 સપ્ટેમ્બર 2021
મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી.
સામાયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2021
ધોરણ 6 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 6 હિન્દી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 7 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 7 હિન્દી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 8 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 8 હિન્દી (સપ્ટેમ્બર 2021)
સામાયિક મૂલ્યાંકન કસોટી ધો. 3 થી 5 સપ્ટેમ્બર 2021
મિત્રો, નીચે GCERT ગાંધીનગર દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટીના પેપેર્સ આપેલા છે. ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓને આ પેપર્સ વિષયવસ્તુની તૈયારીમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે TET ની તૈયારીમાં પણ ઉપયોગી થશે. સાથે સાથે ડી.એલ.એડ.ના વિષયવસ્તુની તૈયારી પણ સરસ રીતે થશે. આ પ્રશ્નપત્રો દ્વારા આપ સૌને હાલમાં પ્રાથમિક શાળામાં કેવા પ્રકારે મૂલ્યાંકન કરવામાં આવે છે તેનો પરિચય પણ મળશે. હવે ખાસ કરીને યાદશક્તિ કે ગોખેલા જ્ઞાન કરતાં તેના અર્થગ્રહણ અને ઉપયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ત્યારે ભવિષ્યના શિક્ષક તરીકે આપણે તેનાથી અપરિચિત રહીએ તે કેમ ચાલે ! તો ચાલો શરૂ કરીએ એક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન...... ડાઉનલોડ કરો જે તે ધોરણ - વિષયના નામ પર ક્લિક કે ટચ કરી.
સામાયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2021
ધોરણ 3 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 3 પર્યાવરણ (સપ્ટેમ્બર 2021)
ધોરણ 4 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 4 પર્યાવરણ (સપ્ટેમ્બર 2021)
ધોરણ 5 ગુજરાતી (સપ્ટેમ્બર 2021)
ધોરણ 5 હિન્દી (સપ્ટેમ્બર 2021)