Wednesday, 29 December 2021

FY SY D.El.Ed. Exam 2022 Notification

 

મિત્રો, આ સાથે નીચેની લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ. એડ. 2022 પરીક્ષાનું જાહેરનામું ડાઉનલોડ કરી શકો છો.


પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી.એલ.એડ. પરીક્ષા 2022 જાહેરનામું       DOWNLOAD


BEST OF LUCK FOR EXAM





Sunday, 12 December 2021

e-Admit Card of CTET Dec. 2021

 Hello Friends,

To DOWNLOAD e-Admit Card click here.. 


આપ સૌ જાણો છો તેમ સરકાર દ્વારા CTET ની ડિસે. ની પરીક્ષા Computer Based Mode એટલે કે Online 16 ડિસે. 21 થી 13 જાન્યુ. 22 દરમ્યાન દેશના વિવિધ રાજયોના અલગ-અલગ શહેરોમાં લેવામાં આવનાર છે. 

સૌ પ્રથમ 16 ડિસે. થી જેઓની પરીક્ષા હશે તેના ઈ-એડમિટ કાર્ડ (કોલ લેટર)  પહેલા ઈસ્યુ થશે. અને જાન્યુ. 1 થી 13 ના  ઈ-એડમિટ કાર્ડ પછીથી https://ctet.nic.in પરથી ડાઉનલોડ કરી શકશો. 

મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે આ વખતે ઈ-એડમિટ કાર્ડ બે તબક્કાઓમાં અપલોડ થશે. જેમાં પ્રથમ તબક્કાના ઈ-એડમિટ કાર્ડ માં પરિક્ષાની તારીખ અને પરિક્ષાના શહેરની માહિતી હશે. જેથી ઉમેદવાર અગાઉથી તૈયાર કરી શકે. બીજા તબક્કાના ઈ-એડમિટ કાર્ડ માં પરિક્ષાના સ્થળ અને સમય વિશેની માહિતી હશે જે પરિક્ષાના બે દિવસ અગાઉ અપલોડ કરવામાં આવશે. પરિક્ષાર્થીઓએ બંને ઈ-એડમિટ કાર્ડ ઉપરની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા જરૂરી છે. 

મિત્રો ઉપરની માહિતી વિશે નો ઓફિશિયલ લેટર તમે અહી થી ડાઉનલોડ કરી શકો છો.    DOWNLOAD




Monday, 6 December 2021

Video for filling AISHE form

 Hello friends, 

AISHE નુ ફોર્મ ભરવા માટે માર્ગદર્શનના વિડિયોની લિંક 

This is a tutorial video for filling data in AISHE (All India Survey for Higher Education) web DCF. All parts in this series- Part-1 (Basic Information)-https://youtu.be/Z0SxjZODAKY Part-2 (Faculty, Department & Course )-https://youtu.be/0tkYxtUC38o Part-3 (Student Enrollment)-https://youtu.be/3kdUJrIzx-g Part-4 (Foreign Students Enrolment)-https://youtu.be/-K9r9_AO6Io Part-5 (Examination Result)-https://youtu.be/-K9r9_AO6Io Part-6 (Staff Information)-https://youtu.be/VKwbTlTfnP0 Part-7 (Financial Information and Infrastructure Details)-https://youtu.be/lI_3auyfj2I Part-8 (Scholarship, Fellowship, Loan and accreditation Information)-https://youtu.be/jQ_5t7OjCe4 Part-9 (Regional Centers, Offshore Centers and Regulatory Information)-https://youtu.be/B7-FZQtLK4I

Thursday, 2 December 2021

FY D.El.Ed. New Module Course 7 Computer

 Hello Friends, 

GCERT દ્વારા પ્રથમ વર્ષ ડી.એલ.એડ. ના કોર્ષ 7 માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સ્મૃદ્ધિકરણ - 1 માં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં બે નવા ચેપ્ટર ઉમેરવામાં આવ્યા છે અને અગાઉના ચેપ્ટરમાંના બે ચેપ્ટરને કોમ્પ્યુટરની પ્રાયોગિક પરીક્ષા માટે નક્કી કરવામાં આવેલ છે. આ ફેરફાર આપના ગ્રૂપમાં જાણ કરશો જેથી તેઓ પરિક્ષાની તૈયારી યોગ્ય રીતે કરી શકે. 

અહી નીચેની લિન્ક પરથી આપ નવું મોડ્યુલ ડાઉનલોડ કરી શકો છો. 


FY  કોર્ષ 7 માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સ્મૃદ્ધિકરણ - 1   DOWNLOAD