FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
Monday, 29 May 2023
Saturday, 27 May 2023
ધો. 5 થી 8 અંગ્રેજી ઈ-કન્ટેન્ટ (GCERT)
મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં Virtual Classroom Project અંતર્ગતનું ધો. 5 થી 8 ના અંગ્રેજી વિષયનું ઈ-કન્ટેન્ટ છે, જેની મદદથી ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ પોતાનું વિષયવસ્તુ અને શિક્ષકો પોતાના વિધાર્થીઓનું જ્ઞાન વિડિયોની મદદથી વધુ સતેજ કરી શકે છે.
નીચેની લિન્ક ખોલતા આપે જમણી બાજુએ આપેલ ધોરણવાર/સત્ર મુજબના જે તે એકમ પર ક્લિક/ટચ કરતાં જે તે પ્રવૃતિ/એકમ ખૂલી જશે.
ધો. 5 થી 8 અંગ્રેજી ઈ-કન્ટેન્ટ Click Here
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪માં પ્રાયોગિક ધોરણે GIET, GCERT, BISAG અને SSA ના સહયોગથી ‘ગતિશીલ ગુજરાત કાર્યક્રમ’ હેઠળ છ જિલ્લાઓ અને મોડેલ સ્કૂલમાં આ કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ હતો. હાલમાં તમામ પ્રાથમિક શાળાઓ આ કાર્યક્રમનો લાભ લઇ રહી છે.
Wednesday, 17 May 2023
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 (ગુજરાત રોજગાર સમાચાર)
મિત્રો, નીચેની લિંકમાં ગુજરાત રોજગાર સમાચાર દ્વારા બહાર પાડવામાં આવતો એક માહિતીના દળદાર ગ્રંથની લિન્ક આપેલ છે, જેમાંથી આપ દરેક પ્રકારના કોર્ષની વિશેષ માહિતી મેળવી શકશો.
Saturday, 13 May 2023
Friday, 5 May 2023
Monday, 1 May 2023
SY 2 B Unit 3 MCQ (જાતિ, શાળા અને સમાજ)
મિત્રો, અહી આપેલ MCQ માત્ર આપને પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની જાણ માટે જ છે એટલે જ્યાં પણ આપને યોગ્ય/સાચો જવાબ ન લાગે તો યોગ્ય રેફરન્સ બુક / વિષયવસ્તુની બુકનો ઉપયોગ કરવા વિનંતી. (આપનું નામ અને રોલ ન. નાખવો મરજીયાત છે.)