Wednesday, 1 April 2026

FY SY D.El.Ed. Prelim Papers 2026 આણંદ જિલ્લા ડી.એલ.એડ. પરીક્ષા સંકૂલ

 



મિત્રો,

            આ સાથે નીચેની લિન્ક પર  આણંદ જિલ્લા ડી.એલ.એડ. પરીક્ષા સંકૂલ   ના FY,  SY D. El. Ed. ના પ્રિલિમ 2026 ના પેપર્સ છે. જે શ્રી દિલીપભાઇ વાઘેલાએ મોકલેલ છે, જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીસ માટે આપી શકો છો.  અધ્યાપક મિત્રોએ ખૂબ સરસ રીતે બધા પેપેર્સ સેટ કરેલ છે. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ  આણંદ જિલ્લાના સમગ્ર સ્ટાફ અને આચાર્યશ્રીઓનો આભારી છું.

FY D. El. Ed. Prelim Papers 2026         Download

SY D. El. Ed. Prelim Papers 2026         Download