મિત્રો, અહી પરીક્ષામાં એક/બે માર્કસના પૂછાય તેવા પ્રશ્નોને MCQ સ્વરૂપે મુકેલ છે જે આપને પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી થઈ શકશે. આ પ્રશ્નોનો સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરેલ છે, છતાં પણ આપને યોગ્ય/સાચો જવાબ ન લાગે તો યોગ્ય રેફરન્સ બુક/ વિષયવસ્તુની બુક/મોડયુલ્સનો ઉપયોગ કરવા વિનંતી અને સાથે નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવવા પણ વિનંતી. (MCQ/ક્વિઝમાં આપનું નામ અને રોલ ન. નાખવો મરજીયાત છે.)
PTC Setu
FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
- Home
- Colleges
- Modules
- Intership
- Blue Print
- Papers
- Paper Solution
- D.El.Ed.(PTC)
- D. El. Ed. MCQs
- Result
- PPT
- G.R.
- Exam
- Open Exam MCQs
- Gunankan Patrko
- TET / TAT
- CTET
- IITE Gandhinagar
- D.El.Ed. (NIOS)
- G K
- Psychology
- Computer
- Videos
- Std. 6
- Std. 7
- Std. 8
- Question Bank (Ekam Kasoti)
- Work books
- Prarthna
- Opinion
- Contact
Friday, 20 November 2026
FY D.El.Ed. Course 2 B Unit 1 MCQ part 1 (વેદકાલીન શિક્ષણ ) Dr.Vimal Makwana
Monday, 16 November 2026
FY D.El.Ed. Navigator (શ્રી દિલિપ રાવ)
મિત્રો, અધ્યાપન મંદિર, બોચાસણના શ્રી દિલિપભાઈ રાવ તરફથી પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે કોર્ષ 7 અને કોર્ષ 9 ની અસરકારક તૈયારી થઈ શકે તે માટે એક ખૂબ જ સરસ મટિરિયલ બહાર પાડવામાં આવેલ છે. જેમાં આપને બધા પ્રકારના પ્રશ્નો અને તેના જવાબો પણ મળી રહેશે. સાથે-સાથે જૂના વર્ષોના બોર્ડના પૂછયેલા પેપર્સ પણ ખરા.
Saturday, 7 November 2026
જાહેર રજાઓ 2027 Public Holidays (Dr.Vimal Makwana)
મિત્રો, નીચેની લિન્ક પરથી આપ વર્ષ 2027 ની જાહેર / મરજિયાત તેમજ બેન્ક રજાઓનું લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો.
2027 ની જાહેર રજાઓ - Public Holidays 2027 Download Click Here
Sunday, 27 September 2026
કોલેજ/હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓ
કોલેજ / હોસ્ટેલ માટે જરૂરી વસ્તુઓની યાદી Download Click Here
મિત્રો, આ માત્ર જાણકારી માટે જ છે, આપ જે કોલેજ/હોસ્ટેલમાં એડમિશન લો ત્યાંથી કઈ વસ્તુઓ આપવામાં આવ છે તે જાણી બાકીની વસ્તુઓ લઈ જવી.
Wish you all the best....
Sunday, 13 September 2026
Hall Ticket (State Examination Board)
Saturday, 22 August 2026
Question Bank 1 (એકમ કસોટી) Aug. 2026
મિત્રો, ડી.એલ.એડ. અને બી.એડ. ના તાલીમાર્થીઓ માટે વિષયવસ્તુનું જ્ઞાન તેમના અભ્યાસમાં, પાઠો દરમ્યાન, ટેટ/ટાટની પરીક્ષામાં અને ભવિષ્યમાં જ્યારે તેઓ શિક્ષક બને ત્યારે વર્ગખંડમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ સાથે નીચેની લિંકમાં જી સી ઈ આર ટી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ ધો. 3 થી 8 ની પ્રશ્નબેંક છે. જે તાલીમાર્થીઓને વિષયવસ્તુ સોલ્વ કરવામાં અને હાલમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે જાણવામાં ખૂબ જ ઉપયોગી થશે.
ડાઉનલોડ કરવા જે તે ધોરણ/વિષય પર ક્લિક/ટચ કરશો.








