FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
Sunday, 16 December 2018
Wednesday, 12 December 2018
FY Course 4(B) Eng. Q Bank
Monday, 3 December 2018
Saturday, 1 December 2018
SY Course 1 B Q Bank
Monday, 26 November 2018
Friday, 2 November 2018
FY Course 1 A Question Bank
નમસ્કાર મિત્રો,
આ સાથે પ્રથમ વર્ષના કોર્ષ 1 અ બાલ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રથમ બે યુનિટના પ્રશ્નો આપેલા છે જે તાલીમાથીઓને પરીક્ષા માટે ઉપયોગી થશે.
આપના દ્વારા કોઈ વિષયના પ્રશ્નો આ રીતે બનાવેલ હોય અને આપના નામ સાથે અહિયાં બ્લોગ પર મૂકવા માંગતા હોય તો મને મોકલાવવા વિનતિ.
જ્ઞાન વહેચવાથી વધે છે.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
બંને યુનિટના પ્રશ્નો ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
Monday, 29 October 2018
Sunday, 23 September 2018
Saturday, 15 September 2018
કોર્ષ 1 A યુનિટ 1 વિકાસનો દ્રષ્ટિકોણ
Friday, 24 August 2018
India : States, Capitals and Languages (Drag & Drop)
Wednesday, 22 August 2018
India : States, Capitals and their Languages
Monday, 6 August 2018
Sunday, 29 July 2018
Saturday, 21 July 2018
Std.8 Eng. Sem.1 Unit 1 MCQ
Friday, 22 June 2018
S Y D.El Ed result
મિત્રો ,
ફરી વાર સૌને અભિનંદન ,
આ સાથે નીચે બે ફાઇલ મૂકું છું જેમાં college wise ફાઇલ માં બધા વિષયોના સરવાળા છે તેમજ Rankers વાળી ફાઇલ માં ગુજરાતની બધી કોલેજોમાંથી સૌથી વધુ થી સૌથી ઓછા ના ક્રમમા માર્કસ છે.
સરવાળા માં કોર્ષ 1 થી 8 તેમજ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ અને વાર્ષિક પાઠ ના માર્કસ સામેલ કર્યા છે.
આશા રાખું છું કે આપને ઉપયોગી થઈ શકે..
રાજ્ય પરીક્ષા બોર્ડના પરિણામ માં ઉલ્લેખ નથી પણ મે 6 અને 7 નંબર ના માર્કસને વાર્ષિક પાઠ અને કમ્પુટર ના માર્કસ ગણેલ છે.
ડાઉનલોડ કરવા જે તે નામ પર ક્લિક કરશો.
RANKERS
COLLEGE WISE

Monday, 11 June 2018
D.El.Ed. Rankers + Result
મિત્રો ,
સૌને અભિનંદન ,
આ સાથે નીચે બે ફાઇલ મૂકું છું જેમાં college wise ફાઇલ માં બધા વિષયોના સરવાળા છે તેમજ Rankers વાળી ફાઇલ માં ગુજરાતની બધી કોલેજોમાંથી સૌથી વધુ થી સૌથી ઓછા ના ક્રમમા માર્કસ છે.
સરવાળા માં કોર્ષ 1 થી 9 તેમજ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ અને વાર્ષિક પાઠ ના માર્કસ સામેલ કર્યા છે.
આશા રાખું છું કે આપને ઉપયોગી થઈ શકે..
ડાઉનલોડ કરવા જે તે નામ પર ક્લિક કરશો.
COLLEGE WISE LIST
FY TOP RANKERS

Sunday, 15 April 2018
D.El.Ed.(NIOS) Quiz
નમસ્કાર મિત્રો,
આ સાથે તેના કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
ક્વિજ માટે નીચેની લિન્ક પર કિલક કરશો.
અહીયાં કોર્ષ 501 ના ચારેય ચેપ્ટર ના MCQ આપેલા છે. આપના માથી કોઈ કોર્ષ 502 અને 503 ના પ્રશ્નો મને નીચેના ઈ મેઈલ એડ્રેસ પર મોકલાવશો તો આપના નામ સાથે હું તે કિવઝ બનાવી આ બ્લોગ પર મૂકીશ.
ptcsetu1@gmail.com
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ptcsetu1@gmail.com
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો.વિમલ મકવાણા
રાજપીપળા જી. નર્મદા
Sunday, 8 April 2018
D.El.Ed.(NIOS) Course 501 Chap.3
નમસ્કાર મિત્રો,
આ પહેલા કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના કુલ 3 ચેપ્ટરની ટેસ્ટ અહીયાં મૂકેલી હતી॰ હાલ ચેપ્ટર 3 માટે MCQ ની રચના કરેલ છે જે પરીક્ષામાં ઉપયોગી થઈ શકશે.
ક્વિજ માટે નીચેની લિન્ક પર કિલક કરશો.
ચેપ્ટર 3 testmoz.com/1654100
અહીયાં કોર્ષ 501 ના ચારેય ચેપ્ટર ના MCQ પૂરા થયા છે. આપના માથી કોઈ કોર્ષ 502 અને 503 ના પ્રશ્નો મને નીચેના ઈ મેઈલ એડ્રેસ પર મોકલાવશો તો આપના નામ સાથે હું તે કિવઝ બનાવી આ બ્લોગ પર મૂકીશ.
ptcsetu1@gmail.com
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
અહીયાં કોર્ષ 501 ના ચારેય ચેપ્ટર ના MCQ પૂરા થયા છે. આપના માથી કોઈ કોર્ષ 502 અને 503 ના પ્રશ્નો મને નીચેના ઈ મેઈલ એડ્રેસ પર મોકલાવશો તો આપના નામ સાથે હું તે કિવઝ બનાવી આ બ્લોગ પર મૂકીશ.
ptcsetu1@gmail.com
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
Tuesday, 27 March 2018
D.El.Ed.(NIOS) 501 Cha. 4
નમસ્કાર મિત્રો,
કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર 4 માટે MCQ ની રચના કરેલ છે જે પરીક્ષામાં ઉપયોગી થઈ શકશે.
ક્વિજ માટે નીચેની લિન્ક પર કિલક કરશો.
Thursday, 22 March 2018
આણંદ જિલ્લા FY તથા SY પ્રિલિ પેપર્સ
નમસ્કાર મિત્રો,
આ સાથે આણંદ જિલ્લા માં લેવાયેલ પ્રિલિમિનરી પરિક્ષાના પ્રથમ તેમજ બીજા વર્ષના પેપર્સ આપ નીચની લિન્ક પર થી ડાઉનલોડ કરી શકશો.
આ પેપર્સ મોકલાવવા બદલ આણંદ જીલ્લામાં આવેલ સર્વે પીટીસી કોલેજોના આચાર્યશ્રીઓ તથા શ્રી દિલીપસિહ વાઘેલાનો આભારી છુ.
હજુ સાત - આઠ કોલેજોના પેપર્સ મળી જાય તો આપના તાલીમાર્થીઓને સારી પ્રેકટીશ થઈ શકે.
જ્ઞાન વહેચવાથી વધે છે.
વિચારશો.
FY Preli Papers Anand Dis. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
SY ના પેપર્સ માટે પાસવર્ડ open123 છે.
SY Preli Papers Anand Dis. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
આપ આપની કોલેજના પેપર્સ બધા સાથે શેર કરવા માંગતા હોય તો મને નીચેના એડ્રેસ પર મેઈલ કરશો.

Tuesday, 20 March 2018
પ્રથમ વર્ષ પ્રિલિ. પેપર્સ રાજપીપળા
નમસ્કાર મિત્રો,
આ સાથે રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે લેવાયેલ પ્રિલિમિનરી પરિક્ષાના પેપર્સ મોકલી રહ્યો છુ.
સમગ્ર રાજયના તાલીમાર્થીઓ ઉપયોગી થાય તે હેતુ થી આ પેપર્સ આપવા બદલ ઈ.આચાર્યા શ્રી મતિ ભારતીબેન ભાવસારનો આભારી છુ.
પેપર્સ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
પ્રથમ વર્ષ પ્રિલિ. પેપર્સ રાજપીપળા
આપની કોલેજમાં લેવાયેલ પરિક્ષાના પેપર્સનો લાભ ગુજરાત ભરના તાલીમાર્થીઓને આપવા માંગતા હોય તો મને નીચેના એડ્રેસ પર મેઈલ કરવા વિનતિ. પેપર્સ આપની કોલેજ અને આચાર્યના નામ સાથે મૂકીશું.
ptcsetu1@gmail.com
Monday, 19 March 2018
SY Prili. Papers Rajpipla
નમસ્કાર મિત્રો,
આ સાથે રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે લેવાયેલ પ્રિલિમિનરી પરિક્ષાના પેપર્સ મોકલી રહ્યો છુ.
સમગ્ર રાજયના તાલીમાર્થીઓ ઉપયોગી થાય તે હેતુ થી આ પેપર્સ આપવા બદલ ઈ.આચાર્યા શ્રી મતિ ભારતીબેન ભાવસારનો આભારી છુ.
પેપર્સ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
SY Prili Papers Rajpipla
Course 1 A B
Course 2 A B
Course 3
Course 4 A B
Course 5 A B
Course 6
Course 7
Course 8
Course 1 A B
Course 2 A B
Course 3
Course 4 A B
Course 5 A B
Course 6
Course 7
Course 8
આપની કોલેજમાં લેવાયેલ પરિક્ષાના પેપર્સનો લાભ ગુજરાત ભરના તાલીમાર્થીઓને આપવા માંગતા હોય તો મને નીચેના એડ્રેસ પર મેઈલ કરવા વિનતિ. પેપર્સ આપની કોલેજ અને આચાર્યના નામ સાથે મૂકીશું.
ptcsetu1@gmail.com
Sunday, 18 March 2018
D.El.Ed.(NIOS) 501 Chap.1
નમસ્કાર મિત્રો,
આ સાથે કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના ચેપ્ટર 1 માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
ક્વિજ માટે નીચેની લિન્ક પર કિલક કરશો.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
Wednesday, 21 February 2018
SEB 2017 FY Papers
નમસ્કાર મિત્રો,
આ સાથે આપની સાથે વાત થયેલ તે મુજબ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા એપ્રિલ 2017 માં લેવાયેલ વાર્ષિક પરિક્ષાના પ્રથમ વર્ષના પેપર્સની PDF ફાઈલ મૂકી રહ્યો છું. આશા છે કે તાલીમાર્થીઓને ઉપયોગી થશે.
પેપર્સ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

Wednesday, 14 February 2018
SY Eng. Papers
નમસ્કાર મિત્રો,
આપ સૌ પ્રિલિમિનરી પરિક્ષાની તૈયારી કરતા હશો.
આ સાથે નીચેની લિન્ક પર બીજા વર્ષના કોર્ષ 3 B અંગ્રેજીના નમુનાના ત્રણ પેપર્સ મૂકેલા છે. આશા છે કે સૌ તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે ઉપયોગી થશે.
પેપર્સ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ડો.વિમલ મકવાણા
રાજપીપળા

Sunday, 11 February 2018
સમૂહજીવન અને આંતરિક કસોટીઓ
નમસ્કાર
મિત્રો,
આપસૌની
કોલેજોમાં વાર્ષિક પ્રાયોગિક કાર્ય સારી રીતે પૂર્ણ થઈ ગયું હશે.
અગાઉ
અહિયાં મુકેલ પત્રકો આપને ઉપયોગી થયા હોય તો તેમજ તેમાં કોઈ સુધારો કરવાની જરૂર
હોય તો જણાવશો જેથી વધુ ઉપયોગી થઈ શકું.
આ
સાથે બાકી રહેલ સમૂહજીવન તેમજ આંતરિક કસોટીઓ + ઈંટર્નશિપના મૂલ્યાંકન પત્રકો
મૂકી રહ્યો છું.
સમૂહજીવન માટે આપ તાલીમાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરતાં
હો તો તેને એક કોપી Persoanl શીટમાં મુકેલ છે. જ્યારે કસોટીઓના 20% તથા
આંતરિક 10 માર્કસ માટે Internal 30 નામની શીટ છે. (20% માટે આપના બને કસોટીના માર્કસનો કુલ સરવાળો અલગ હોય તો આપે ફોર્મુલામાં
સુધારો કરવો.)
રાજય પરિક્ષા બોર્ડને જમા કરાવવાના માર્કસની શીટ General તથા Course 1
to 6 FY અને SY છે.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો. વિમલ મકવાણા
સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા
જી. નર્મદા
Friday, 9 February 2018
D.El.Ed. (NIOS) 501
નમસ્કાર મિત્રો,
સમગ્ર ભારતમાં જે શિક્ષકો એ શિક્ષણની તાલીમ ન લીધી હોય તે માટે સરકારે NIOS દ્વારા હાલમાં તાલીમ લેવાનું સૂચવ્યું છે. જે માટે બી. એડ. કોલેજ, ડાયેટ તેમજ ગ્રાન્ટેડ પીટીસી કોલેજોને તે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.
આ સાથે તેના કોર્ષ 501 ભારતમાં પ્રાથમિક શિક્ષણ : સામાજિક - સાંસ્ક્રુતિક પરિપેક્ષ્ય ના બીજા ચેપ્ટર માટે MCQ ની રચના કરવાનો પ્રયત્ન કરેલ છે જે તેઓની માર્ચ - એપ્રિલની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે.
ક્વિજ માટે નીચેની લિન્ક પર કિલક કરશો.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.
ડો.વિમલ મકવાણા
રાજપીપળા જી. નર્મદા
Sunday, 21 January 2018
વાર્ષિક ગુણાંકન પત્રકો
નમસ્કાર
મિત્રો ,
આપની
સાથે વાત થયેલ એ મુજબ આ સાથે વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાના મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ
કરવા માટેની લિન્ક નીચે આપેલ છે.
બધા મૂલ્યાંકન
પત્રકો એક્સેલ ફોરમેટમાં છે.
મે A 4 સાઈઝ માં પેજ સિલેક્ટ
કર્યું છે. આપ આપના વર્ગની સંખ્યા પ્રમાણે પેજ ચેન્જ કરી શકો છો.
[પ્રિન્ટ
પ્રિવ્યૂમાં જઈને માર્જિન સેટ કરવામાં સહેલું પડે છે.]
તાલીમાર્થીઓની
સંખ્યા વધારે હોય તો ફોર્મુલા ને ડ્રેક કરી લેશો.
બીજા
વર્ષની કોપી કાઢવા તેની બીજી કોપી કરી પેઇજ ઉપરની – ટાઈટલની વિગતો સુધારી લેશો.
પ્રિન્ટ
કાઢતા પહેલા પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લેવું હિતાવહ છે.
મે ગયા
વર્ષે આ પત્રકોનો ઉપયોગ કરેલ અને જે કદાચ આપને પણ ઉપયોગી થાય તે હેતુથી મુકી રહ્યો છું. છતાં પણ
એક વિનતી છે કે પ્રિન્ટ કાઢતા પહેલા સરવાળા તેમજ આકડા – શબ્દોમાં ચેક લેવા જેથી તાલીમાર્થીઓને
નુકશાન ન જાય. [હજી પરિક્ષાને વાર હોય અત્યારે
જ ટ્રાય કરી લેવી.]
આ પત્રકોમાં
અલગ અલગ શિટ્સમાં ટી એલ એમ, શારીરિક શિક્ષણ, કળા શિક્ષણ – ચિત્ર , કળા શિક્ષણ –સંગીત, વાર્ષિક પ્રાયોગિક પાઠ , તેમજ કમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષા સામેલ છે.
સમૂહજીવન
અને આંતરિક કસોટી – ઈંટર્નશિપ ના પત્રકો થોડા દિવસમાં મૂકીશ.
આપના
પ્રતિભાવો અને સુચનોનું હાર્દિક સ્વાગત છે.
ડો. વિમલ
મકવાણા
રાજપીપળા
Friday, 19 January 2018
TLM Gunankan Patrak
Dear Friends,
Here with i am uploading the annual mark sheet for Practical exam of TLM.
Please down load it and check it on PC because some Gujarati Fonts are not seen on Mobile.
Any suggestion regarding this Patrak is heartily welcome.
In a few days I will upload the remaining Patraks. So if you find any queries please tell me so that I can improve the other Patraks.
Dr. Vimal Makwana
94269 53055
vml.makwana@gmail.com
Click here to download the TLM Patrak

Subscribe to:
Posts (Atom)