FY SY D.El.Ed., D.El.Ed. Modules, MCQs, Videos, Blue Print, Annual Exam Papers, Results, Exam., Gunankan Patrako, TET 1/2, TAT, HTAT, English, Psychology, Computer, Content quiz, Std.6/7/8 English quiz
D.El.Ed. (PTC)
Friday, 6 December 2019
Friday, 29 November 2019
NCTE નું PAR ના ભરેલ ફોર્મનો નમૂનો
મિત્રો, તાજેતરમાં NCTE નું PAR નું ફોર્મ બધી કોલેજોએ ભરવાનું છે, તો આ સાથે તેના નમુનાનું ભરેલ ફોર્મની લિન્ક મુકેલ છે, જેથી આપને ફોર્મ ભરવામાં સરળતા રહેશે.
DOWNLOAD PAR FORM
DOWNLOAD PAR FORM
Wednesday, 23 October 2019
Com Basic MCQs
મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં CCC, CCC+, બિન સચિવાલય, તલાટી તેમજ ડી.એલ.એડ., બી.એડ. અને ધોરણ 9 થી 12 ના વિષયવસ્તુંની તૈયારી માટે ઉપયોગી 250 પ્રશ્નો આપેલા છે. આશા છે કે આપ સૌને ઉપયોગી થશે. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
જો આપણે જવાબમાં કોઈ ફેરફાર લાગતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો.

Saturday, 12 October 2019
Sunday, 29 September 2019
Wednesday, 4 September 2019
દ્વિતીય વર્ષ વાર્ષિક પરીક્ષા પેપર્સ 2019
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2019 માં લેવાયેલ દ્વિતીય વર્ષ ડી. એલ. એડ. (પી.ટી.સી.) વાર્ષિક પરિક્ષાના પેપેર્સ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. DOWNLOAD
પ્રથમ વર્ષ વાર્ષિક પરીક્ષા પેપર્સ 2019
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2019 માં લેવાયેલ પ્રથમ વર્ષ ડી. એલ. એડ. (પી.ટી.સી.) વાર્ષિક પરિક્ષાના પેપેર્સ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. DOWNLOAD
Saturday, 24 August 2019
Wednesday, 21 August 2019
Saturday, 10 August 2019
Monday, 5 August 2019
Sunday, 28 July 2019
Monday, 22 July 2019
Wednesday, 17 July 2019
Monday, 15 July 2019
Friday, 12 July 2019
Tuesday, 9 July 2019
SY Course 1 B Q. Bank
મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં બીજા વર્ષના કોર્ષ 1 B - સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસની પ્રશ્ન બેન્ક મૂકી રહ્યો છું. જેમાં કૌસમાં દર્શાવેલ સાલ તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલ વર્ષ દર્શાવે છે. આ પ્રશ્નો જૂન 2019 સુધીના અપડેટ કરેલા છે. જો કોઈ પાસે આ સિવાયના પણ પ્રશ્નો હોય તો મને ptcsetu1@gmail.com પર મોકલાવશો તો હું તેનો સમાવેશ આ પ્રશ્નો સાથે કરી દઇશ.
કોર્ષ 1 B - સ્વની સમજ અને શૈક્ષણિક દૃષ્ટિબિંદુનો વિકાસ DOWNLOAD

Sunday, 7 July 2019
Tuesday, 2 July 2019
Sunday, 30 June 2019
Friday, 28 June 2019
Monday, 17 June 2019
Saturday, 15 June 2019
Thursday, 13 June 2019
Tuesday, 11 June 2019
Computer Quiz 1
નમસ્કાર મિત્રો,
હાલ ના સમયમાં કમ્પ્યુટર એ એક ખૂબ જ અગત્યનો વિષય બની ગયો છે. મોટાભાગની વસ્તુઓ કે વેપાર હવે ડિજિટલ બનતો જાય છે ત્યારે જેની પાસે કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય તે લગભગ અભણ જ ગણાય. ડી.એલ.એડ. (પીટીસી) તેમજ બી.એડ.માં એક વિષય તરીકે કમ્પ્યુટર ભણાવાય છે. હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કમ્પ્યુટરના ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. હાલમાં બહાર પડેલ બિનસચિવાલયની પરીક્ષામાં આશરે 20 માર્કસના પ્રશ્નો કમ્પ્યુટરના પૂછવાના છે.
ઉપરની બાબતોને ધ્યાનમાં રાખી બ્લોગ પર કમ્પ્યુટરના MCQ મૂકવાનો પ્રયત્ન કરું છું. જેમાં નિયમિત પણે અલગ અલગ પ્રશ્નોની ટેસ્ટ મૂકતો રહીશ. આમાં આપેલ પ્રશ્નો મારી પાસે જે મટિરિયલ્સ છે તેમાથી મૂકું છું આથી કદાચ કોઈ પ્રશ્નના જવાબમાં ભૂલ લાગે તો મને નીચની કોમેંટમાં જણાવવા વિનંતી. મારો હેતુ માત્ર કમ્પ્યુટર વિષયમાં જે લોકો પરિક્ષાની તૈયારી કરે છે તે લોકોને થોડા અંશે મદદરૂપ થવાનો છે.

Sunday, 28 April 2019
Saturday, 13 April 2019
પ્રિલિમ પરીક્ષા પેપર્સ 2019 એમ.એલ.દોશી સ્ત્રી બુ.અ.મંદિર, સુરેન્દ્રનગર
આ સાથે નીચેની લિંકમાં સુરેન્દ્રનગરથી શ્રી વી.કે.ઝાલાએ મોકલેલ શ્રી એમ.એલ.દોશી સ્ત્રી બુ.અ.મંદિર ના પ્રિલિમ પરિક્ષાના પેપર્સ છે. આ પેપર્સ મોકલાવવા બદલ સંસ્થાના આચાર્યાશ્રી ડો.અલ્કાબેન દેવમુરારી, સમગ્ર સ્ટાફ તેમજ શ્રી વી.કે.ઝાલા નો આભારી છું.
પ્રિલિમ પરીક્ષા પેપર્સ 2019 એમ.એલ.દોશી સ્ત્રી બુ.અ.મંદિર, સુરેન્દ્રનગર
પ્રથમ વર્ષ DOWNLOAD
દ્વિતીય વર્ષ DOWNLOAD
પ્રિલિમ પરીક્ષા પેપર્સ 2019 એમ.એલ.દોશી સ્ત્રી બુ.અ.મંદિર, સુરેન્દ્રનગર
પ્રથમ વર્ષ DOWNLOAD
દ્વિતીય વર્ષ DOWNLOAD
Thursday, 11 April 2019
FY SY Pelim Papers 2019 Lohana Adhyapan Mandir, Rajkot
મિત્રો, આ સાથે નીચેની લિંકમાં રાજકોટથી શ્રી લોહાણા સ્થાપિત મહિલા અધ્યાપન મંદિર માથી શ્રી હિમ્મતભાઈ વાલિયાએ મોકલેલ પ્રથમ તેમજ દ્વિતીય વર્ષના પ્રિલીમ પરિક્ષાના પેપર્સ છે. પ્રથમ અને દ્વિતીય વર્ષના પેપર્સ એક જ ફોલ્ડરમાં હોય આપ આપની જરૂરિયાત અનુસાર પ્રિન્ટ કાઢશો.
તાલીમાર્થીઓના ઉપયોગ માટે મોકલેલ પેપર્સ માટે આચાર્યા શ્રી મતી રશ્મિબેન તેમજ હિમ્મતભાઈ અને સમગ્ર સ્ટાફનો આભારી છું.
પ્રથમ દ્વિતીય વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
Wednesday, 10 April 2019
SY Annual Exam Papers 2017 by SEB
મિત્રો,
ઘણા મિત્રોના મેસેજ હતા કે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2017 માં લેવાયેલ દ્વિતીય વર્ષની પરિક્ષાના પેપર્સ બ્લોગ પર મૂકો. જે આ સાથેની લિંકમાં મૂકી રહ્યો છું.
SY Annual Exam Papers 2017 by SEB Download

Tuesday, 2 April 2019
FY SY Prelim Papers 2019 Gharshala Bhavnagar
આ સાથે નીચેની લિંકમાં ઘરશાળા બુનિયાદી અધ્યાપન મંદિર, ભાવનગર તરફથી શ્રી લાભુભાઈ ચાવડાએ તેમની કોલેજમાં લેવાયેલ પ્રિલિમ પરીક્ષા - 2019 ના પેપર્સ મોકલેલ છે તે આપ ડાઉનલોડ કરી શકો છો. સમગ્ર ગુજરાતનાં તાલીમાર્થીઓને ઉપયોગી થઈ શકે તે માટે પેપર્સ મોકલાવવા બદલ શ્રી લાભુભાઈ તેમજ તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું.
પ્રથમ વર્ષ પ્રિલિમ પરીક્ષા - 2019 Download
બીજું વર્ષ પ્રિલિમ પરીક્ષા - 2019 Download
Saturday, 30 March 2019
FY Prelim Papers 2019 - P.R.Training College, Raikhad, A'bad
મિત્રો, આ સાથે નીચેની લિંકમાં પી.આર.ટ્રેનીંગ કોલેજ, રાયખડ, અમદાવાદથી શ્રી અમિતભાઈ પાંડેએ મોકલેલ પ્રથમ વર્ષ પ્રિલિમ 2019 ના પેપર્સ છે. આ પેપર્સ મોકલાવવા બદલ સંસ્થાના આચાર્યા શ્રી મતિ ફાલ્ગુનીબેન પટેલ તેમજ સર્વે અધ્યાપક મિત્રોનો આભારી છું.
પ્રથમ વર્ષ પ્રિલિમ પરીક્ષા 2019 Download
થોડા પેપર સેટ ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્ર તથા ગુજરાતની કોઈ ડાયેટના મળી જાય તો તાલીમાર્થીઓને ખૂબ સારી પ્રેક્ટિસ થઈ શકે.
Thursday, 28 March 2019
SY રમત દ્વારા પ્રોજેક્ટ કાર્યના સ્ટેપ યાદ રાખો
નીચે પ્રોજેક્ટ કાર્યના સ્ટેપ આડા-અવળા ક્રમમા છે. આપે તેને ડ્રેગ કરી યોગ્ય ખાનામાં ડ્રોપ કરવાના છે. બધા થઈ જાય પછી નીચે check બટન પ્રેસ કરતાં તમારું રિઝલ્ટ દેખાશે. જો મોબાઇલમા રમતા હોય તો ફોન ત્રાસો રાખશો તો મજા આવશે.
Sunday, 24 March 2019
FY SY Prelim Papers 2019 Ghodasar A'bad.
આ સાથે નીચેની લિન્ક માં સરસ્વતી સ્ત્રી અધ્યાપન મંદિર, ઘોડાસર - અમદાવાદ થી આચાર્યશ્રી પરેશભાઈ પટેલે મોકેલેલ પેપર્સ મૂકી રહ્યો છું. પેપર્સ મોકલાવવા બદલ શ્રી પરેશભાઈ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપનો સહયોગ સમગ્ર ગુજરાતનાં ડી.એલ.એડ.ના તાલીમાર્થોને ઉપયોગી થશે.
પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
બીજું વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
પ્રથમ- દ્રીતીય વર્ષ પ્રિલિમ પેપર્સ -બોરખડી (જી.તાપી)
આ સાથે નીચેની લિન્કમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી જી. તાપી માંથી શ્રી પ્રતિકભાઈ વ્યાસે મોકલેલ પ્રથમ તેમજ બીજા વર્ષના પ્રિલિમિનરી પરિક્ષાના પેપર્સ મૂકી રહ્યો છું. આ પેપર્સ મોકલાવવા બદલ આચાર્યા શ્રીમતિ સંગીતાબેન તેમજ સમગ્ર સ્ટાફનો આભારી છું.
પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2018 Download
પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
બીજું વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2018 Download
પ્રથમ વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
બીજું વર્ષ પ્રિલિમ પેપર્સ 2019 Download
Friday, 22 March 2019
FY SY Preli Papers 2019 Rajpipla
મિત્રો,
આ સાથે સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે માર્ચ 2019 માં લેવાયેલ પ્રિલિમિનરિ પરિક્ષાના પેપર્સની લિન્ક મૂકી રહ્યો છું. આ પેપર્સ આપવા બદલ આચાર્યા શ્રીમતિ ભારતીબેન ભાવસાર તેમજ બધા અધ્યાપક મિત્રોનો આભારી છું.
પેપર્સ ડાઉનલોડ કરવા જે-તે નામ પર ક્લિક કરો.
પ્રથમ વર્ષ પ્રિલિ પેપર્સ 2019 રાજપીપળા
દ્રીતીય વર્ષ પ્રિલિ પેપર્સ 2019 રાજપીપળા
જો કોઈ પોતાની કોલેજના પેપર્સ સમગ્ર ગુજરાતનાં વિધાર્થીઓને ઉપયોગી થાય તે માટે આપવા માંગતુ હોય તો ptcsetu1@gmail.com પર મેઈલ કરવા વિનંતી. હું આપનું તેમજ આપની કોલેજના નામ સાથે આ પેપેર્સ બ્લોગ પર અપલોડ કરીશ.

Monday, 11 March 2019
FY SY Prelim. Papers 2019 Anand Dis.
મિત્રો,
આ સાથે નીચેની લિંકમાં શ્રી દિલીપભાઈએ મોકલેલ આણંદ જિલ્લાની ડી.એલ.એડ.કોલેજોના પ્રિલિમ પરિક્ષાના પેપર્સ છે. આ પેપેર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલાવવા બદલ બધા આચાર્યશ્રીઓ તથા અધ્યાપક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
પેપર્સ ડાઉનલોડ કરવા જે-તે વર્ષના નામ પર ક્લિક કરો.
Thursday, 7 March 2019
પ્રથમ વર્ષ આંતરિક કસોટી મૂલ્યાંકન પત્રકો 2019
પ્રથમ વર્ષના આંતરિક કસોટીના મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
પ્રથમ વર્ષ આંતરિક કસોટી મૂલ્યાંકન પત્રકો 2019
(નોંધ: આ પત્રકો SY ના પત્રકોની જેમજ ભરવાના છે. બીજું કે દરેક ફોર્મુલા કાળજીપૂવર્ક નાખેલ છે છતાં તાલીમાર્થીઓના વાર્ષિક ગુણાંકન હોય રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલતા પહેલા એક વાર ચેક કરી લેવા વિનંતી.)

Monday, 4 March 2019
SY આંતરિક કસોટીઓ મૂલ્યાંકન પત્રકો 2019
મિત્રો,
આ સાથે આંતરીક કસોટીઓના મૂલ્યાંકન પત્રકો નીચેની એક્સેલ શીટમાં છે તે ડાઉનલોડ કરી લેવા વિનંતી.
SY આંતરિક કસોટીઓ મૂલ્યાંકન પત્રકો 2019
Sunday, 24 February 2019
Monday, 18 February 2019
FY Annual Exam 2018 Paper by SEB
FY Annual Exam 2018 Paper by SEB
Friday, 15 February 2019
NIOS(Bridge Course) 521 Chap.1 PDF
Saturday, 2 February 2019
Saturday, 5 January 2019
Subscribe to:
Posts (Atom)