Tuesday, 11 June 2019

Computer Quiz 1

નમસ્કાર મિત્રો,
             હાલ ના સમયમાં કમ્પ્યુટર એ એક ખૂબ જ અગત્યનો વિષય બની ગયો છે. મોટાભાગની વસ્તુઓ કે વેપાર હવે ડિજિટલ બનતો જાય છે ત્યારે જેની પાસે કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય તે લગભગ અભણ જ ગણાય. ડી.એલ.એડ. (પીટીસી) તેમજ બી.એડ.માં એક વિષય તરીકે કમ્પ્યુટર ભણાવાય છે. હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કમ્પ્યુટરના ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. હાલમાં બહાર પડેલ બિનસચિવાલયની પરીક્ષામાં આશરે 20 માર્કસના પ્રશ્નો કમ્પ્યુટરના પૂછવાના છે.
              ઉપરની બાબતોને ધ્યાનમાં રાખી બ્લોગ પર કમ્પ્યુટરના MCQ મૂકવાનો પ્રયત્ન કરું છું. જેમાં નિયમિત પણે અલગ અલગ પ્રશ્નોની ટેસ્ટ મૂકતો રહીશ. આમાં આપેલ પ્રશ્નો મારી પાસે જે મટિરિયલ્સ છે તેમાથી મૂકું છું આથી કદાચ કોઈ પ્રશ્નના જવાબમાં ભૂલ લાગે તો મને નીચની કોમેંટમાં જણાવવા વિનંતી. મારો હેતુ માત્ર કમ્પ્યુટર વિષયમાં જે લોકો પરિક્ષાની તૈયારી કરે છે તે લોકોને થોડા અંશે મદદરૂપ થવાનો છે.


2 comments: